ગુજરાત
Recent News of ગુજરાત
દેશની જાણીતી બિસ્કિટ કંપની પાર્લે-જી 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે તેવી શકયતા
થોડા દિવસો અગાઉ બ્રિટાનિયાએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી
અયોધ્યા વિવાદ કેસમાં વકીલે કહ્યું- મંદિર હંમેશા મંદિર જ રહેશે, કોઈ પણ ઢાંચો ઊભો કરી દેવાથી જમીન પર હક ન મળી જાય
રામલલ્લાના વકીલ સુનાવણીની શરૂઆતમાં જ પોતાનો પક્ષ રજુ કરી રહ્યા છે
દિવાળી પહેલાં નગરો-મહાનગરો સહિતના માર્ગો, રસ્તા મરામતના કામો પૂર્ણ કરવા પડશે: CM રૂપાણી
નાગરિકોને રોજે રોજ પીવાનું પાણી મળે, ડ્રેનેજ, STPના કામો, જળસંચયના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવાલાયક, માણવાલાયક બનાવવા છે: CM
દુનિયા પર ખતરો, પહેલી વાર ગાયબ થયો ગ્લેશિયર, કરાયા અંતિમ સંસ્કાર
આ ઘટના સાથે જ ઘણા અન્ય ગ્લેશિયરોના પણ ખતમ થવાની આશંકા વધી ગઇ છે. તેને ધરતી માટે ખતરનાક સંકેત માનવામાં આવી રહ્યું છે.
ધોનીનો 'વિરાટ' રેકોર્ડ તોડશે, ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટ જીતતા મળશે આ ખાસ સિદ્ઘિ
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જો વધુ એક ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ જીત મેળવનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી દેશે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે, કેવડિયાનો ગોરા બ્રિજ 6 દિવસથી બંધ
ડેમની સપાટી વધીને 133.06 મીટર પર પહોંચી છે. જેને લઇ હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે.
બોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ તંત્ર જાગ્યું, લીધો મોટો નિર્ણય અને શરૂઆત કરી દેવાઈબોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ તંત્ર જાગ્યું, લીધો મોટો નિર્ણય અને શરૂઆત કરી દેવાઈ
લોકોની ફરિયાદ બાદ આ તમામ ટાંકીનો તોડવાનો નિર્ણય કરાયો છે.
મહારાષ્ટ્ર પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા બોલિવુડ સેલેબ્સ, મુખ્યમંત્રીએ માન્યો આભાર
દેશના ઘણા વિસ્તારો પૂરગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરને કારણે ખેતી પર અસર થઇ છે જ્યારે પાકને પણ નુકસાન થયું છે. પૂર પીડિતોની મદદ માટે બોલિવુડની મોટી હસ્તીઓ આગળ આવી છે.
શહીદની પત્નીએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી, ‘સંજય સાધુ અમર રહો’ના નારા લાગ્યા
જવાનની પત્નીએ શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી.
લાખણી તાલુકાના કુવાણા ગામના પરા વિસ્તારના રહીશોએ રોડને લઈને આવેદનપત્ર આપ્યું
કુવાણા ગામના પરા વિસ્તાર અમરપુરામાં આવેલ પ્રાથમિક શાળાથી કસળપુરા સુધીનો પાકો રોડ બનાવવા લોકોએ માંગ કરી
પુનમાજીની ઢાંણી પ્રા.શાળાએ જતા રસ્તા ઉપર પાણીનો ભરાવો વાલીઓ આક્રમક મુડમાં
રસ્તાનો યોગ્ય નિકાલ નહિ આવે તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી
સિદ્ધપુરના સનનગરથી સરસ્વતી સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તાઓનું ધોવાણ
મસમોટા ખાડાઓથી રહીશો ત્રાહિમામ
સુઇગામ તાલુકામાં બોગસ ડાક્ટરોનો રાફડો
સુઇગામના રડોસણ, લિંબુણી, ધેચાણા, બોરૂ જેવા ગામમાં આ બોગસ ડાક્ટર કરે છે લોકો સાથે ચેડાં
શિહોરીમાં વહેપારીની નજર ચૂકવી ૪.૫૦ હજાર રૂપિયાની બેગ લઈ ગંઠીયો ફરાર
બૂમાબૂમ કરતા આજુબાજુના વેપારીઓએ બાઈક સવારોનો પીછો કર્યો હતો
ડીસા-ભીલડી હાઈ-વે પર અજાણ્યા વાહનની ટકકરે વ્યક્તિનું મોત
જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે
એક સમયે બસની ટિકિટો વેચતો હતો, આજે તેની ફિલ્મની એક ટિકિટ માટે લોકો મરી જાય છે
આ માનવીને કિડનીની સીરિયસ બીમારી હતી કે જેને કારણ તે પાસેની જ હોસ્પિટલમાં ભરતી હતો.
કાશ્મીરીઓ માટેની હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી
કાશ્મીરી નાગરિકોની મદદ માટે સીઆરપીએફ દ્વારા મદદગાર હેલ્પલાઈન લોન્ચ કરવામાં આવી છે.
જળશક્તિ અભિયાન યોજનામાં બંધ પડેલ બોર કુવા રીચાર્જનું ખાત મૂહુર્ત કરાયું
ગઢબનાસકાંઠાના ગઢ ખાતે જળ શક્તિ અભિયાન અંતર્ગત બંધ પડેલ બોર અને કુવાને રીચાર્જ કરવાના કામોનું ખાતમુહુર્ત
ખીમાણા હાઈવે પરના નાળામાં પાણીનો ભરાવો
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઈવે નાળામાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના ભરાવા તેમજ મસમોટા ભયંકર ગાબડાનો ગંભીર પ્રાણપ્રશ્ન


