ગુજરાત

ડીસાના વેપારીએ પોતાની દુકાનનું મૂહુર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું

આપણે વહેલા ઉઠીએ કે ના ઉઠીએ, સફાઈ કામદારો સવારે વહેલા ઉઠીને આપણા શહેરને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરી દે છે

Recent News of ગુજરાત

અંબાજીમાં નિવૃત્ત ફોરેસ્ટ કર્મચારીના ઘરે તસ્કરો ત્રાટકયા

બંધ મકાનનું તાળું તોડી રૂપિયા સાડા છ લાખથી વધુ રકમની ચોરી થઈ ગઇ હતી

Read More

પાલનપુર પાલિકાની સાધારણસભામાં ગરમાગરમી

બે એજન્ડાની ચર્ચા બાદ ૨૫ એજન્ડા માત્ર બે મિનીટમાં મંજુર કરી સભા આટોપી દેવાઇ

Read More

પિતાએ 9 વર્ષની સગી દિકરી પર હેવાનિયતની તમામ હદ પાર કરી, પત્નીએ રંગેહાથે ઝડપ્યો

શહેરના વટવા વિસ્તારમાં રહેતી સાડા નવ વર્ષની બાળકી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘૃણાજનક ઘટના બની છે.

Read More

ધોરણ 10ની પૂરક પરીક્ષાનું માત્ર 9 ટકા પરિણામ, ધોરણ 12નું 56 ટકા

ધોરણ 10માં 64814 વિદ્યાર્થીઓમાંથી માત્ર 6063 જ પાસ થયા..........ધોરણ 12માં 80399 વિદ્યાર્થીઓમાંથી 45470 પાસ થયા

Read More

તાપીના કિનારાના ગામડાને એલર્ટ પર ઃ તંત્ર પણ સાબદુ

પડતાં હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ વરસાદી સિઝનમાં

Read More

મેન વર્સેસ વાઇલ્ડ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ૧૨મીએ ચમકશેનવી દિલ્હી

ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શો મેન વર્સેસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજરે પડશે.

Read More

લાંબા વિરામ બાદ દિયોદર પંથકમાં વરસાદની એન્ટ્રી

૫ ઇંચથી વધુ ખાબક્યો ખેડૂતોમાં ખુશીની લહેર

Read More

માંદેળુ તળાવ ફાટ્યું ઃ જોવા માટે લોકોની ભારે ભીડ

બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનો અને જુલાઈ મહિનો પૂરો થવાં આવ્યો

Read More

કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક મેધરાજાની મહેરથી ખેડૂતો-પશુપાલકોમાં આનંદનું મોજુ

રવિવારે સાંજના સાત વાગ્યા પછી હવામાનમાં પલટોને ધીમીધારે તોફાની પવનો સાથે મેધરાજાની પધરામણી

Read More

વડગામના બાવલચૂડી રાજપુર પ્રા.શાળાને

મર્જ ન કરવા ગ્રામજનો તાલુકા પંચાયતે દોડી આવ્યા

Read More

૧૨ કલાક સુધી ૨ મૃતદેહો રઝળ્યા

માનવતા ગુમાવી ચૂકેલા આ તબીબને તાત્કાલિક સિવિલમાંથી દૂર કરવામાં આવે

Read More

વાવ પથંકમાં ૯ ઈંચ વરસાદ પડતાં જળ બંબાકાર

અતિ ભારે વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

Read More

ઉપરવાસમાં ભારે વરસાદ બનાસનદી બે કાંઠે

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પણ નવા નીર આવવાના શરૂ થઈ ગયા છે

Read More

ઉન્નાવ મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું આરોપી ધારાસભ્ય હજુ ભાજપમાં કેમ?

પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે આખરે ભાજપ સરકારથી ન્યાયની શું આશા રાખી શકાય

Read More

સાર્વત્રિક વરસાદથી રાજ્ય સરકારે 21 તાલુકા અછતમુક્ત કર્યા જાહેર

રાજ્યમાં ચારે કોર મેઘાએ મહેર વરસાવી છે. રાજ્યના 155 તાલુકાઓમાં વરસાંદ નોંધાયો છે.

Read More