ગુજરાત
Recent News of ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર, આ 25થી વધુ ટ્રેન રદ્દ કરાઇ
ગુજરાતમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે.
CM રૂપાણી સહિત રાજ્યના નેતાઓએ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી
પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવારના રોજ 67 વર્ષની વયે હાર્ટ એટેક આવતાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે
‘સપનું સાકાર થયું, કાશ્મીરના વિકાસની નવી દીશા ખુલી
આજની સવારનો સૂરજ અમારા માટે આઝાદી લઈને આવ્યો છે
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો, ક્રોસ વોટિંગ મામલે કોંગ્રેસે કરી અરજી
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસી રહ્યા છે
આર્ટિકલ-370 હટાવવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન...
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, પ્રથમ વાર 127 મીટરને પાર
નર્મદામાં જીલ્લામાં ભારે વરસાદ થતા ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમે નવો વિક્રમ સર્જયો છે.
આજનો દિવસ ઃ ૬ ઓગસ્ટ
aajno dives
થરામાં વિશ્વહિંદુ પરિષદ દ્વારા કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ અને ૩૫ એ હટાવવાની ખુશાલીમાં રેલી
ભારતમાંથી અંગ્રેજો ગયા પછીની સૌથી મોટી ઐતિહાસિક ઘટના છે
મેપડા બાદરપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ખોટા રાજીનામાંના મામલે વડગામ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
લેટરપેડનો દુરૂપયોગ કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ
ટ્રેકટરની અડફેટે આવવાથી મોત થયું કે પછી અન્ય કારણ ઘુટાંતુ રહસ્ય
દિયોદર શો મીલમાં લાકડા ઠલવવા આવેલ પુરૂષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
ઇન્ટરનેટ સેવા બંધ , અનેક વિસ્તારમાં સંચારબંધી જમ્મુ કાશ્મીર ૧૪૪ લાગુ થઇ , સ્કૂલ અને કોલેજ બંધ
ત્રાસવાદી હુમલાના ભય વચ્ચે અમરનાથ યાત્રીઓને પરત ફરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ
રાષ્ટ્રપતિ કલમ ૩૭૦ને દુર કરે તેવા રાજપત્ર ઉપર પહેલાથી હસ્તાક્ષર કરી ચુક્યા છે તેવી જાહેરાત કરી શાહે તમામને ચોંકાવ્યા
કલમ 370 હટવા મામલે અડવાણીએ મોદી અને શાહને અભિનંદન આપી ઉચ્ચારી આ વાત
મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે,
આર્ટિકલ 370 હટાવવામાં જાણો મોદી સરકારને કોનું-કોનું સમર્થન મળ્યું?
જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
યાત્રાધામ ભોરલ-ઢીમા-સપ્રેડા જોડતો ગામમાંથીહાઈવે રોડ રૂ.૩.૫૦ કરોડનાં ખર્ચે નવીન બનશે
વર્ષોની સમસ્યાઓનો અંત ગ્રામજનોમાં આનંદની લાગણી
જેથીના સુરદાસને જેથી પંચાયતના તલાટીએ એન્ટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચકચાર
જેથીનો સુરદાસે આવાસ યોજના હેઠળ મળતી સહાય તલાટી જાણી જાઈને આપતા ના હોઈ તેની અરજી પરત લેવા માટે ધમકી અપાઈ
સુઇગામ તાલુકાના મેધપુરા ગામમાં વળતા જ વરસાદી પાણી ભરાયું પડયું અનેક સવાલો
રોગ ચાળો ફાટી નીકળવાની શકયતા સત્વરે પાણીનો નિકાલ કરાવે તેવી ગામ લોકોની માંગ
સાસમમાં માતાએ નવમાસના પુત્ર સાથે આત્મહત્યા કરતા ચકચાર
મૃતક મહિલાની માતાએ તેમની દિકરીને સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો લગાવ્યો આરોપ


