ગુજરાત

ઝૂંપડાઓ પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8નાં મોત, તમામ મૃતકો પરપ્રાંતીય

મોરબી શહેરમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં મોત થયા છે.

Recent News of ગુજરાત

નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો એલર્ટ

પૂરની સ્થિતિને લઈને અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

Read More

નર્મદાનું પાણી , દાંતીવાડા તરફ વાળવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

નર્મદાના જળ પધારવાનો વિશેષ આનંદ પણ સૌ કોઈમાં જાવા મળી રહ્યો છે

Read More

મેઘરાજાની મહેર થતાં જગતાત ખુશ, રોપણીનાં શ્રીગણેશ

વરસાદી વાતાવરણ હાલમાં સારુ રહેતા ખેડુતોમાં ખુશી છવાઈ રહી છે.

Read More

ચોમાસુ ૨૦૧૯ ▪રાજ્યમાં સાર્વત્રિક મેઘ મલ્હાર યથાવત

રાજ્યના ૨૨૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

Read More

પાટણ જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

પાટણમાં ચાર, હારીજમાં સાડા ચાર, સરસ્વતીમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

Read More

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

Read More

બનાસકાંઠામાં એચ.ટી.બી.ટી. બિયારણના વેચાણ મામલે ભારતીય કિસાન સંઘનો વિરોધ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્સર સર્જતા આ બિયારણના વેચાણને રોકવા કરી રજુઆત

Read More

ગુજરાતમાં ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

બે દિવસ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે

Read More

બનાસકાંઠામાં કાચુ સોનુ વરસ્યું ધરતીપુત્રો ખુશખુશાલ

અમીરગઢ, દાંતીવાડા અને વડગામમાં બે થી અઢી ઇંચ ઉપરાંતનો વરસાદ

Read More

અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો: 8 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

વહેલી સવારે 4થી 5ના માત્ર એક કલાકમાં જ અઢી ઈંચ વરસાદ ખાબક્યો: કેટલાક અંડરપાસ બંધ અને શાળાઓમાં રજા જાહેર

Read More

કેવી રીતે સમગ્ર ગુજરાતને નર્મદાનું પાણી મળશે, આવી છે યોજના

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ મોડી રાતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

Read More

જમાલપુરમાં પાડોશી યુવકે ‘લે મારો મોબાઈલ નંબર...’ તેમ કહી યુવતી સાથે અડપલાં કર્યાં

શહેરમાં દિન-પ્રતિદિન યુવતીઓ અને મહિલાઓ અસુરક્ષિત બનતી જાય છે.

Read More

JEE માટે ૨ સપ્ટેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ (જેઇઇ) પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનીની પ્રક્રિયા ૨ સપ્ટેમ્બરથી શરૂ થશે.

Read More

મોદી સરકારે રમ્યો એવો દાવ કે આર્ટિકલ 35-A આપમેળે જ થઇ ગયું ખત્મ

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઇને એવો દાવ રમ્યો કે એક જ નિર્ણયમાં આર્ટિકલ 370 અને 35-A નિષ્ક્રિય થઈ ગઇ.

Read More

સાબરમતી નદીનો અદભુત નજારો, અમદાવાદીઓ નિહાળી શકશે નજારો

નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં અંદાજે 300 ક્યુસેક પાણી છોડાયું છે.

Read More

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયુ .

Read More