ગુજરાત
Recent News of ગુજરાત
પાલનપુરમાં ગટર લાઈન ચોકઅપ થતાં રોગચાળાની ભિતી
અવાર-નવાર પાલિકામાં તેમજ સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરવા છતા કોઇ નિકાલ આવ્યો નથી
બટાટાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ બન્યા
છેલ્લાં ૩ વર્ષમાં મહામંદીના કારણે ખેડૂતો અને વેપારીઓ પાયમાલ બન્યા
દિયોદર તાલુકાના કુવાતા ગામનું ઉંઘતું સરકારી શિક્ષણ
ઉંઘતા શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો
પાલનપુર- અમીરગઢમાં ઝાપટું પડતાં ઠંડક પ્રસરી
અંબાજીમાં ભાદરવી મહામેળાને લઇ એસટી તંત્ર સજ્જ
આ વખતે ૧૧૦૦ એસટી બસોથી સંચાલન કરાશે
NRI દાતાઓ 150 પૂરગ્રસ્ત પરિવારોની વહારે આવ્યા
NRI દાતાઓ 150 પૂરગ્રસ્ત પરિવારોની વહારે આવ્યા
હારીજ તાલુકા કુકરાણા ગામ ખાતે તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવાયો
ગ્લોબલ વો‹મગથી બચવા વધુમાં વધુ વૃક્ષો વાવવા ગ્રામજનોને અપીલ છે મંત્રી દિલીપકુમાર ઠાકોર
શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી લડશે ચૂંટણી, 7 સીટ પર ઓક્ટોબરમાં જામશે રસાકસી
શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી લડશે ચૂંટણી, 7 સીટ પર ઓક્ટોબરમાં જામશે રસાકસી
ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી
ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી
પાટણ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા
કર્મચારીઓની હડતાળના પગલે સરકારી કામકાજ ઠપ થઈ ગયું
ધાનેરામાં રસ્તા પરથી દવાનો જથ્થો મળતા ચકચાર
ધાનેરા તાલુકામાં અનેક ગામોમાં ઊંટવૈદ ડોક્ટરો પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામથી ચાર કિ.મી.દૂર આવેલા ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન નીલકંઠ મહાદેવનો અનેરો મહિમા
અહિયાં મંદિરની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે. સ્થાનિકોનું કહેવું છે કે આજ સુધી આ કુંડમાં ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી સૂકાયું નથી
અંબાજીના અખાડાનંદ આશ્રમમાં માટીના શિવલીંગની પૂજા કરાઈ
છેલ્લાં ૭ વર્ષથી પૂજા અર્ચના કરવામાં આવે છે
બનાસકાંઠાના યુવા નેતાના ચકચારી પ્રકરણમાં તપાસ કરવા સંગઠનોની માંગ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
ધાનેરાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા
આવેદનપત્ર રાજ્યના અધિક મુખ્ય સચિવ ને સુપ્રત કરવામાં આવ્યું હતું
બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદત્તની હડતાલની ચિમકી
પાલનપુર ખાતે રેલી યોજી સુત્રોચ્ચાર કરાતાં ઉત્તેજના
મંત્રી બનવા અધિરા બનેલાં અલ્પેશ ઠાકોરે અમિત શાહનો સમય માંગ્યો
મંત્રી બનવા અધિરા બનેલાં અલ્પેશ ઠાકોરે અમિત શાહનો સમય માંગ્યો
ડીસાના ભોયણ ફાટક પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા
બનાસકાંઠામાં આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે
28-29મીએ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે મંત્રીમંડળનું થઇ શકે છે વિસ્તરણ
28-29મીએ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે મંત્રીમંડળનું થઇ શકે છે વિસ્તરણ


