ગુજરાત
Recent News of ગુજરાત
હત્યાના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપતી જાદર પોલીસ
ત્રણેય આરોપીઓ સનવાડાથી મળી આવતાં તેઓની ધરપકડ કરી
પવિત્ર શ્રાવણ માસમાં ગરમાગરમ મગફળી
લીલી અને સુકી ગરમા ગરમ મગફળીની લારીઓ જોવા મળી રહી છે
નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત ચાલતા વિકાસ કામોનું પ્રવાસન મંત્રીએ નિરીક્ષણ કર્યુ
નડોબટ ખાતે રૂ. ૭૫ કરોડનો સીમા દર્શન પ્રોજેકટ આકાર પામી રહ્યો છે.
સિદ્ધપુર રાજપુર નગરજનો દ્વારા મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
સાબરમતી ગેસ કંપની અને પાલિકાએ ગટર નાખવાના બહાના હેઠળ તોડી નાખ્યા બાદ રીપેરિંગ નથી કર્
પાલનપુરના સેમોદ્રા ગામેથી પાંચ જુગારીયા ઝડપાયા
ધી જુગાર ધારા કલમ ૧ર મુજબ ધોરણસર તપાસ થવા ફરિયાદ આપેલ છે
બનાસકાઠાના સીપુ, દાંતીવાડા ડેમમા પાણીની આવક
વડગામનો મુક્તેશ્વર ડેમ ખાલીખમ
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે ઉત્તેજના
દરેક સભ્યને સ્વભંડોળમાંથી રૂપિયા ૨૧ લાખની ગ્રાંટ આપવા સર્વાનુમતે ઠરાવ
સરદાર સરોવર ડેમની જળસપાટી 122.34 મીટરે પહોંચી, રાજ્યને બે વર્ષ ચાલે તેટલું પાણી
24 કલાકમાં 25 સેમીનો વધારો : દરવાજા લાગ્યા ના હોત તો 42 સે.મીથી ઓવરફ્લો થાત
ધોનીને લઇને નિર્ણય મારા એકલાનો ન હતો': ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ
વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સામે હારીનેટ ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ હતી. આ પછી ટીમના ફોર્મને લઇને સતત સવાલ થઇ રહ્યા છે.
કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા, અમરનાથ યાત્રા સ્થગિત , 26 હજાર સૌનિકનો કાફલો રવાના
જમ્મુ કાશ્મીરમાં સરકારે આતંકવાદી હુમલાની આશંકાને લઈને યાત્રીઓને જમ્મુ-કાશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે
યાત્રાધામ ઢીમામાં આડેધડ ગૌચરની જમીન પર બાંધકામોથી ગામમાં પાંચ ફૂટ પાણી ભરાય છે
જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં ભયંકર પુરની તારાજીથી લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હતું.
કેદારનાથ મહાદેવ ૫૧ શક્તિપીઠોના 'શ્રી યત્ર
અમીરગઢ તાલુકાના જયરાજ પર્વતમાળા પર બિરાજમાન
બનાસ, બાલારામ, કલેડી, બબુકારી, અને ખાદેડો નદીમાં ભગવાન શિવનો જળાભિષેક
અમીરગઢ પંથકના ખેડૂતોએ ઘણાં સમયથી મેઘરાજાની કાગડોળે રાહ જોયા બાદ
પાલનપુર નજીક બોલેરો અને કાર વચ્ચે અકસ્માતમાં શિક્ષિકાનું મોત
પાલનપુર ડીસા હાઇવે ઉપર કુશકલ ગામના પાટિયા પાસે ગુરૂવારે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
અંબાજીથી આબુ માર્ગ ઉપર પહાડોની શિલાઓ ઘસી
ચાનક રોડ સાઈડની શિલાઓ પહાડ ઉપરથી એકાએક ધસી આવતા
શિક્ષકોના અપડાઉન સામે રૈયા ગ્રામજનોના પ્રતીક ઉપવાસ
રૈયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ટીપીઓના પરિપત્રને અવગણ્યો
મોત સામે ઝઝૂમી રહેલા 19 લોકોને સ્થાનિકોએ માનવસાંકળ બનાવી બચાવ્યા
સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે
ભારતનાં વલણથી એકાએક અમેરિકા હરખાયું, 'અમે સારા મિત્રથી ખૂબ સંતુષ્ટ'
ભારતે ઇરાન સાથે તેલની આયાત ઓછી કરવા લગભગ શૂન્ય કરી દીધેલ છે કે જેની સાથે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે
વટવાના એપાર્ટમેન્ટમાં ખુલ્લી તલવારો સાથે તસ્કરો ઘૂસી ગયા
શહેરમાં તસ્કરો પોલીસના ખોફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેર ઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે


