ગુજરાત
Recent News of ગુજરાત
'નંદ ઘેર આનંદ ભયોના નાદ' સાથે રાજકોટ-દ્વારકામાં રથયાત્રા નીકળી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ પ્રસ્થાન કરાવ્યું
ભવ્ય શોભાયાત્રાને વજુભાઈ વાળાએ પ્રસ્થાન કરાવ્યું
કાશ્મીર / વિપક્ષી નેતાઓ સાથે રાહુલ ગાંધી દિલ્હીથી રવાના, શ્રીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો
બસપા અને સપા કાશ્મીર જનારા પ્રતિનિધિ મંડળમાં સામેલ નહીં થાય
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતાં બિમાર
પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું આખરે બિમારી બાદ નિધન થયું છે
ડાકોરના રણછોડરાય મંદિરમાં કાન્હાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો
ડાકોરના રણછોડરાય મંદિરમાં કાન્હાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દુનિયાના 100 સર્વોત્તમ સ્થળોમાં મળ્યું સ્થાન
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દુનિયાના 100 સર્વોત્તમ સ્થળોમાં મળ્યું સ્થાન
એકસામટા 8 લોકો અબલાને પીંખી રહ્યા હતા, વિરોધ કર્યો તો નરાધમોએ પાર કરી તમામ હદ
એકસામટા 8 લોકો અબલાને પીંખી રહ્યા હતા, વિરોધ કર્યો તો નરાધમોએ પાર કરી તમામ હદ
દેશમાં આવી શકે છે મોટી મંદી! મોદી સરકાર માટે છે ખરાબ સમાચાર
દેશમાં આવી શકે છે મોટી મંદી! મોદી સરકાર માટે છે ખરાબ સમાચાર
વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરીમાં વધુ એક મોટો ગોટાળો કરવાનો આરોપ
વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરીમાં વધુ એક મોટો ગોટાળો કરવાનો આરોપ
Parle બાદ હવે બ્રિટાનિયા પર મંદીનો માર, કંપનીએ લીધો આ મહત્વનો નિર્ણય
દેશની પ્રખ્યાત બિસ્કિટ બનાવતી કંપની બ્રિટાનિયા હવે ટૂંક સમયમાં બિસ્કિટના ભાવ વધારે તેવું લાગી રહ્યુ છે
કંઈક આવી પસાર થઈ ચિદમ્બરમની રાત, સવારે ચા પીતાની સાથે જ શરૂ થઈ પુછપરછ
INX મીડિયા કેસમાં પુછપરછ માટે સ્પેશિયલ અદાલત દ્વારા સીબીઆઈની ચાર દિવસના રિમાંડ પર મોકલી આપવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની મોડી રાત્રે 12 વાગ્યા સુધી આકરી પુછપરછ
ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને કહ્યું, ‘આ વાત કોઈને કહીશ તો માતાજી રુઠશે’
કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું
70 વર્ષમાં સૌથી ખરાબ સમયમાં ઇકૉનોમી, નોટબંધી-GSTથી બગડી સ્થિતિ: નીતિ આયોગના ઉપાધ્યક્ષ
''પ્રાઇવેટ સેક્ટરનો ડર દૂર કરવો પડશે જેથી રોકાણને પ્રોત્સાહન મળે.'
રેવા / સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 133.39 મીટરે પહોંચી
હાલ નર્મદા ડેમની જળસપાટી 133.39 મીટરે પહોંચી છે.
જન્માષ્ટમીએ માવાનો ઉપયોગ કર્યા વિના પ્રસાદમાં બનાવો લીલા નારિયેળનો હલવો, શ્રીકૃષ્ણ થશે પ્રસન્ન
જો તમે દૂધનો હલવો, ગાજરનો હલવો કે દૂધીનો હલવો બનાવીને કંટાળ્યા છો તો આજે અમે આપને માટે લીલા નારિયેળના હલવાની રેસિપી લાવ્યા છીએ.
પૃથ્વીના ફેફસા તરીકેની ઓળખ ધરાવતું એમેઝોન જંગલ આટલા લાખ વર્ગ કિમીમાં છે ફેલાયેલું
બ્રાઝીલના એમેઝોન જંગલને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે
સોમનાથ મંદિરમાં ભાવિકોની સંખ્યા ઘટતાં દાનમાં પણ તોતિંગ ઘટાડો નોંધાયો
વરસાદના કારણે આ વર્ષે 21 દી'માં માત્ર 3.82 કરોડની જ આવક
એમેઝોનના જંગલમાં લાગી ભીષણ આગ, લોકો જેફ બેજોસ પાસે કેમ માંગી રહ્યાં છે મદદ ? જાણો
એમેઝોન જંગલમાં લાગેલી આગને લઈને ટ્વિટર પર લોકો જેફ બેજોસને વિનંતી કરી રહ્યાં છે કે તેઓ આગળ આવે અને આગને કાબૂમાં લેવા માટે મદદ કરે.
સોનિયા ગાંધીએ કહ્યુ- રાજીવ 1984માં સત્તામાં આવ્યા પરંતુ ક્યારેય ડર ફેલાવ્યો નથી
સોનિયાએ કહ્યું કે, રાજીવે ના સ્વતંત્રતા ખત્મ કરી ના લોકોની લિબર્ટી છીનવી હતી.
સોમનાથ મંદિરનાં 1500થી વધુ કળશને સોનાથી મઢાશે, દાતાઓ તરફથી 140 કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું
સોમનાથ મંદિરના ઘુમ્મટ પર 1500 કળશ છે


