ગુજરાત

પાલનપુર નજીકથી રિઢો વાહન ચોર ઝબ્બે

બે જીપો અને એક બાઇકની ચોરી કબુલી

Recent News of ગુજરાત

યાત્રાધામ ઢીમાથી ઈઢાટા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની રાવ

રવિવારે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે તણાઈ ગયો હતો

Read More

સિધ્ધપુરને જોડતા સ્ટેટ હાઇવે પર ચેન બ્લોક મશીન ચાલવાથી રોડ પર ખાડા

સ્ટેટ હાઇવેના અધિકારીએ બી.બી.એલ.કંપની જોડેથી રોડના સમારકામનો ખર્ચ વસુલવો જોઈએ તેવી વાહનચાલકો ની માંગ

Read More

કર્મકાંડનો વ્યવસાય કરતાં ઢીમાધામના પૂજારીની અનોખી કહાની

યાત્રાધામ ઢીમામાં નિવૃત શિક્ષકે નાનાભાઈની યાદમાં બનાવ્યા પક્ષીઘર અને પાણીની પરબ

Read More

કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં ‘સંવદેના વનનું નિર્માણ

આ પ્રસંગે ૧૦૦૦ જેટલા રોપાઓનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

Read More

ભ્રષ્ટ્રાચારી યુગમાં માનવતા ખોરંભે ચડી

હું એક એક ભ્રષ્ટ્રાચારની માયાજાળ ચીરીને જ જંપીશ, કે હું એમને ઉઘાડા પાડીને છેડેચોક એમની આબરૂનો ધજાગરો બાંધીશ

Read More

મંત્રી વિભાવરીબેન દવે યાત્રાધામ અંબાજીમાં

અંબાજીની સ્થાનિક સમસ્યાઓ ઉકેલે

Read More

ગઢ ખાતે પીવાના પાણી મુદે મહિલાઓ રણચંડી બની

ગઢ પંચાયત ખાતે આવી કર્યો હલ્લાબોલ સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી હાજર ન રહેતા કેમેરા સામે ઠાલવ્યો રોષ

Read More

બનાસકાંઠામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ

બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર શખ્સોને ઝડપી લીધા

Read More

હવે તમને ઈ-મેમો નથી મળ્યો એવું નહીં કહી શકો, શરૂ થઈ આ સર્વિસ

ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેલ્મેટ નહિ પહેરવા કે સીટ બેલ્ટ નહીં બાંધવા કે રોંગસાઇડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના અનેક પ્રકારના નિયમોનો ભંગ કરનારાઓને ચોક્કસ સમયમાં ઇ-મેમો નહીં મળતાં હોવાની ફરિયાદો વધી રહી છે.

Read More

હવે સરકારી નોકરીયાતોની જેમ 60 વર્ષ પછી ખેડૂતોને પણ મળશે પેન્શન

મોદી સરકાર હવે ખેડૂતો માટે ૧૫ ઓગસ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરવા જઇ રહી છે.

Read More

અમરનાથ યાત્રા રોકવાના એક દિવસ પછી જ કિશ્તવાડની માછિલ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી

કિશ્તવાડના ડેપ્યુટી કમિશ્નર અંગરેજ સિંહ રાણા પ્રમાણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને તાત્કાલિક રોકવામાં આવી

Read More

વડોદરામાં 3 દિવસમાં 14ના મોત, કરોડોનું નુકશાન, પૂર બાદ હવે રોગચાળાનો ભય

મેઘરાજ રીઝે તો લાખનો ને ખીઝે તો કોઈ ય નહીં. વડોદરાવાસીઓ માટે આ કહેવત સાચી ઠરી છે. માત્ર 14 કલાકમાં જ 20 ઈંચથી વધુ પડેલાં વરસાદે સમગ્ર વડોદરાને ઘમરોળી નાખ્યું છે

Read More

ખેતલાઆપા ટી સ્ટોલમાં ચા પીતા રસિયાઓ માટે માઠા સમાચાર, ગુજરાત હાઇકોર્ટે કર્યો મોટો આદેશ

શહેરના એસજી હાઈવે ઉપર આવેલ ખેતલાઆપા ટી સ્ટોલને ગુજરાત હાઈકોર્ટે એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે

Read More

પત્ની, ગર્લફ્રેન્ડ કે કોઈ પણ મિત્રને ગિફ્ટમાં શું આપી શકાય તેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

ઘણી વખત કોઈ ખાસ વ્યક્તિને શું ગિફ્ય આપવું તે વિચારીને ક્નફ્યૂઝ થી જવાય છે. તો ગિફ્ટમાં શું આપી શકાય તેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

Read More

બજેટમાં શું સસ્તુ થયું અને શું મોંઘુ થયું? તમારા જીવન પર શું પડશે અસર

બજેટ ભાષણ દરમિયાન ઈન્કમ ટેક્ષમાં છુટછાટની જાહેરાતની રાહ જોઈને બેઠેલા કરદાતાઓને સૌથી વધારે નિરાશા સાંપડી હતી.

Read More

રોગચાળાનો ભય, આખા વરસનું અનાજ પલળી જતાં ખુલ્લામાં ફેંક્વું પડ્યું

પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાના લોકો માટે સડેલા અનાજના નિકાલની સમસ્યા ગંભીર બની

Read More

થરાદના શેણલનગર સોસાયટી પાસે આવેલ દશામાનું ભવ્ય મંદિર

૭ ફૂટની દશામાની મૂર્તિ આકર્ષણનું કુન્દ્ર

Read More

હત્યાના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપતી જાદર પોલીસ

ત્રણેય આરોપીઓ સનવાડાથી મળી આવતાં તેઓની ધરપકડ કરી

Read More