ગુજરાત
Recent News of ગુજરાત
સોમનાથ મંદિરનાં 1500થી વધુ કળશને સોનાથી મઢાશે, દાતાઓ તરફથી 140 કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું
સોમનાથ મંદિરના ઘુમ્મટ પર 1500 કળશ છે
કાંકરેજની બનાસ નદીમાં નર્મદા મૈયાનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
શ્રીફળ, ફુલથી નર્મદાના નીરના વધામણા કર્યા હતા
ધાનેરામાં ૧૮ કલાક બાદ પરિવારે લાશ સ્વીકારતા પોલીસે હાંશકારો અનુભવ્યો
બુધવારે યુવકો આત્મહત્યા કરી હતી
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળા બાદ સર્વાનુમત્તે સુધારા સાથેનું બજેટ મંજૂર કરાયું
રૂપિયા ૨૩૭ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમત્તે મંજૂર કરાયું
શ્રાવણ મહિનો દિયોદર પોલીસને ફળીભૂત
દરરોજ જુગારીઓ પકડીને મોટા તોડ થતાં હોવાની લોકમુખે ચર્ચાઓ
પાલનપુરના મલાણા-આંત્રોલી જવા માટે વિદ્યાર્થીઓને દોઢ કલાકની તપસ્યા
એન.એસ.યુ.આઇ. દ્વારા ડેપો કંટ્રોલરને રજૂઆત કરી
પોશ ડોડાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી થરાદ પોલીસ
જગ્યાએ દુકાનમાં પોશ ડોડાનો ગે.કા.નો જથ્થો પડેલ છે. તેવી બાતમી હકીકતના આધારે સદરે જગ્યાએ રેઇડ કરી
અમીરગઢના મોટાકરઝા ગામે આખલાએ વૃધ્ધાને અડફેટે લેતા મોત
ગ્રામજનોએ આખલાને પકડી પાંજરાપોળને સોંપ્યો
રિવર્સમાં આવતી કાર નીચે આવી ગયા બાદ પણ બાળક હેમખેમ બહાર નીકળ્યો
SURAT BALAK NO BACHAV
બ્રહ્માકુમારીઝ આયોજીત વિશ્વની પ્રથમ ઈકો-ફ્રેન્ડલી હાફ મેરેથાનેમાં વિશ્વના ૨૫૦૦ દોડવીરોએ ભાગ લીધો
પ્રથમ સ્થાન કેન્યાના એરેડા-દ્વિતિય-જીનેક એડેકે યુપીની અર્યિતા સૈની તૃતિય આબુ તળેટીથીમાં-આબુની અદ્ભૂત દૌડ
કોમી એકતાની મિસાલ છે અલીપુર જૈન તીર્થ હાર્દિક હુંડીયા
આઈજા દ્વારા અલીપુરમાં ઉજવાયો આઈજા અનુમોદનીય રત્ન અભિનંદન સમારોહ
સ્વયં સૈનિક દળ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા થરાદમાં આવેદનપત્ર અયાયું
દિલ્હી સરકારમાં બેઠેલા મનુવાદી માનસિકતા ધરાવતા વિદેશી આયો સુપ્રીમ કોર્ટ મારફત ષડયંત્ર કરીને આ જગ્યા દબાણ હટાવવાના નામે તોડી પાડી છે
બનાસકાંઠા જિલ્લાના છેવાડા ગામ દલવાડામાં ૯૯ પરિવારોને શૌચાલયનો લાભ ન મળતાં ભોગવી રહ્યા છે લાચારી
સરપંચ અને તલાટીએ મનમાની કરી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
ડીસામાં પતિએ પÂત્નની કરી હત્યા
૯ દિવસ બાદ દીકરીની લાશ મળી આવતા પરિવારમાં શોક
ધાનેરામાં યુવાનની આત્મહત્યા કે હત્યા
કુટુંબના પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરતા મામલો ગરમાયો
એડિશનલ સેસન્સ કોર્ટ દિયોદરનો મહત્વનો ચુકાદો બિયોકપરા યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદ
પાંચ હજારનો દંડ એક વર્ષ અગાઉ પથ્થરના ઘા મારી યુવાનની હત્યા કરાઈ હતી
દીકરીની હત્યાની આરોપી આ મહિલાનાં એક નિવેદનથી ચિદમ્બરમનાં ખરાબ દિવસો શરૂ
દિલ્લી હાઈકૉર્ટે મંગળવારનાં કૉંગ્રેસનાં કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાની ના કહી દીધી,
કાશ્મીર મુદ્દે બાંગ્લાદેશે કહ્યું- આ ભારતનો આંતરિક વિષય, ફ્રાન્સે કહ્યું- પાકિસ્તાન શાંતિના પ્રયાસ કરે
આ પહેલા યુએઈ, રશિયા , બ્રિટેન સહિત કેટલાય દેશ કાશ્મીર મામલે ભારતનું સમર્થન કરી ચૂક્યા છે
રાહુલ-પ્રિયંકાએ કર્યો ચિદમ્બરમનો બચાવ, આજે કોંગ્રેસ CJI સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે
મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને એક મીડિયા વર્ગનો ચિદમ્બરમનું ચરિત્ર ખરાબ કરવા માટે ઉપયોગ કરી રહી છેઃરાહુલ


