થરાદ સાંચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 11:36:25
  • Views : 702
  • Modified Date : 2019-08-17 11:36:25

થરાદ સાચોર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી પ્રમાણે 5 વ્યક્તિઓ કારમાં થરાદથી સાંચોર તરફ જઈ રહ્યાં હતા ત્યારે મોડીરાતે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થરાદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News