Letest News
બ્રિટનનાં રાણી એલિઝાબેથની વિદાય
રિપબ્લિક ડે પર શાહી મહેમાન બન્યાં હતા,બ્રિટનનાં રાણી એલિઝાબેથ
થઈ રહ્યું છે બીજું કપલ અલગ : હની સિંહ અને શાલિની તલવાર
હની સિંહ પર શાલિની તલવારએ અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો સહિત અનેક ગંભીર આરોપો લગાવીને ડિવોર્સ માટે કરી અરજી
ઉર્વશીનું પંત સાથે નામ સાંભળતા : ઉર્વશી થઈ ગુસ્સેથી લાલચોળ
ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે.
ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગી
આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હતી જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાયો
ફરીથી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારસે ગુજરાત, નેશનલગેમ્સ નો પ્રારંભ કરસે
૨૯ સેપ્ટેમ્બર ના રોજ નેશનલ ગેમ્સ ના ઉદઘાટન પ્રસંગે અમદાવાદ આવસે. અમદાવાદ ઉદઘાટન અને સુરત માં સમાપન કાર્યક્રમ યોજાસે.
'વિક્રમ વેધા' નું ટ્રેલર રિલીઝ, હૃતિક રોશન અને સૈફ અલી ખાન એકસાથે જોવા મલસે.
સૈફ અલી ખાન અને હૃતિક રોશન ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર એકદમ જોરદાર છે
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી ડબલ
કેસૂડો નામ પડતાં જ હોળીનો તહેવાર તમને યાદ આવી જશે. કેસૂડાને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓડખવામાં આવે છે.
કારેલાં સ્વાસ્થ્ય માટે કેટલા સારા? જાણો કારેલાં ના ઔષધીય ગુણો
કારેલા ખાવાથી શરીરમાં ઈન્સ્યુલિન લેવલ કંટ્રોલમાં રહે છે. પેટ સાથે જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાઓની સાથે તે ડાયાબિટીસ, લિવર અને અસ્થમાના દર્દીઓ માટે પણ લાભદાયી છે.
ડોક્ટર ના દીકરા નો NEET માં દેશ માં ૧૬ મો નંબર આવ્યો, આગડ MBBS માં ભણવા ની ઈચ્છા વ્યકત કરી
NEET UG 2022નું પરિણામ જાહેર થયું છે.જયના માતા પિતા જાણીતા યુરોલોજિસ્ટ છે
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ- રાજ્યપાલ શ્રી
દેશના ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી આજના સમયની માંગ રાજ્યપાલ શ્રીજળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને વિઘ્નહર્તાની પ્રતિમાનું શુક્રવારે વિસર્જન કરો
9મીએ ગણેશમૂર્તિના વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થશે. બ્રહ્મપુરાણ અને મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે, એટલે ઘરમાં જ વિસર્જન કરો
વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ કેસમાં KRK ને કોર્ટમાંથી જામીન મળ્યા.
તો યૌન શોષણ કેસમાં 6 સપ્ટેમ્બરના રોજ અંધેરી કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જોકે, KRK 8 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી બહાર આવશે.
વલસાડના પારડી હાઇવે ઉપર કેળા ભરેલા ટ્રકનું ટાયર ફાટ્યું, પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારતા કેળા હાઇવે પર વિખેરાયા
ટ્રકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો.પોલીસે તપાસ હાથ ધરી
આખલાને લાકડી ધ્વારા ફટકારતાં આખલો ઉશ્કેરાયો અને શિંગડા ભરાવીને વૃદ્ધ ને અડફેટે લીધા. ગોંડલ ના વૃદ્ધ નું મોત.
ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે
અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા BJPના કોર્પોરેટરો ને શો-કોઝ નોટીસ ફટકારી અને 3 દિવસમાં ખુલાસો માંગ્યો
ભાજપના કોર્પોરેટરો વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર ન રહેતા પાર્ટીએ ગંભીર નોંધ લીધી
ખાનગી શાળાઓને ટક્કર મારતી સાબરકાંઠાની સરકારી શાળા
અહિ બાળકોને ડીજીટલ સાથે અલગ જ પ્રકારનુ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે જે થકી બાળકો પણ શાળામાં રજા પાડ્યા વગર નિયમિત પણે હાજરી આપે છે...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ની મેચ માં પાકિસ્તાન ના નસિમ શાહ એ છેલ્લી ઓવર માં બે સિક્સર મારીને વિજય
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ની મેચ બાદ અફઘાનિસ્તાન ના પ્રેક્ષકોયે એકબીજા ઉપેર ખુરસી ફેકી આક્રોશ વ્યકત કર્યો હતો
ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું
ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે જેમાં ડીસા વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે જેમાં ડીસા વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા


