ડીસા પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાની ગાડીને સિધ્ધપુર-ગુરુકુળ મંદિર પાસે નડ્યો અકસ્માત

ડીસા પોલીસ અધિક્ષક તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા ડો કુશલ ઓઝા ની કાર નો આજે સિદ્ધપુર નજીક ગુરુકુળ મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પોલીસ અધિક્ષક સહિત તેમના માતા-પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Letest News

ડીસામાં બિનવારસી લાશની હિન્દુ યુવાસંગઠન દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો

ડીસાના રાજમંદિર હાઇવે પાસેથી અજાણ્યા વ્યક્તિની બિન વારસી હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પોલીસને થતા પોલીસે તેના અગ્નિસંસ્કાર માટે ડીસા ખાતે કાર્યરત હિન્દુ યુવા સંગઠનની ટીમને જાણ કરતા તેમની ટીમ દ્વારા ડીસાના સ્મશાન ભૂમિ ખાતે બિન વારસી વ્યક્તિની લાશના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

Read More

ડીસામાં આજે 500થી પણ વધુ મંદિરો ખાતે ભક્તોએ વાજતે ગાજતે રામદેવપીરના નેજા ચઢાવ્યા

ડીસા રામદેવપીરના મંદિરે ભગવાનને આજે નવા નેજા ચઢાવાયા હતા. શહેર તેમજ તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી ભક્તોએ વાજતે ગાજતે ચાલતા મંદિરે જઈ 500 થી વધુ નેજા અલખ ધણીને ચઢાવાયા હતા .

Read More

આસેડા પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન આજે સમગ્ર ડીસા તાલુકામાં પાંચ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આસેડા પગાર કેન્દ્ર શાળામાં પણ ૪૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષક દિનની ઉજવણી કરી હતી

Read More

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ રામાપીર મંદિર ખાતે રામદેવપીરના નેજા ચઢાવ્યા

આજરોજ ભાદરવા સુદ નોમના દિવસે સમગ્ર ડીસા શહેરમાં રામાપીરને નેજા ચડાવવામાં આવ્યા હતા જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ રામદેવપીરના મંદિર ખાતે પણ સ્થાનિક લોકો દ્વારા રામદેવપીરને નેજા ચઢાવવામાં આવ્યા હતા.

Read More

ડીસાના આસેડા ગામે આવેલ હેર સલૂનની દુકાનમાં આગની ઘટના

ડીસા તાલુકાના આસેડા ગામે હેર કટીંગની દુકાનમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. આગ લાગતા દુકાનો માલસામાન બળીને ખાસ થઈ જતા દુકાન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાવની પગલે આજુબાજુના લોકોએ દોડી આવી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

Read More

ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

આજરોજ ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 57 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બની વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો.

Read More

ડીસા સ્પોર્ટ્સ ક્લબ પાસે આવેલ LIC બિલ્ડીંગ આગળ LIC કર્મચારીઓના ધરણા

ડીસામાં આજે LIC ના કર્મચારીઓ વિવિધ માગણીઓને લઈ ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આઇઆરડીએ સામે તેમની આ લડત ચાલુ રહેશે તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી

Read More

આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક મૂડમાં

આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક મૂડમાં

Read More

ડીસા તાલુકામાં વધુ એક ગામ વ્યસનમુક્ત બન્યું છે. જૂના નેસડા ગામે ગઈકાલે રવિવારે ઐતિહાસિક વ્યસન મુક્તિ યાત્રા નીકળી

ડીસા તાલુકામાં વધુ એક ગામ વ્યસનમુક્ત બન્યું છે. જૂના નેસડા ગામે ગઈકાલે રવિવારે ઐતિહાસિક વ્યસન મુક્તિ યાત્રા નીકળી

Read More

ડીસાના લાલ ચાલી વિસ્તાર ખાતે રામદેવપીર મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ યોજાયો

ડીસાના લાલ ચાલી વિસ્તાર ખાતે રામદેવપીર મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ યોજાયો

Read More

સરકાર પાક ધોવાણ ની જેમ પશુ મૃત્યુના કિસ્સામાં પણ વળતર આપે : ગોવાભાઈ રબારી

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ થી ગાયોના મોત થતાં પશુપાલકો ને કરોડો નું નુકશાન, સરકાર પાસે પુરતા વેટરનરી ડોકટરો (પશુ ડોકટર) ના અભાવે ગાયો મોતને ભેટી

Read More

ધારાસભ્ય દ્વારા પોલીસને લોકોને ના રોકવા માટે જણાવ્યું હતું ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહે છે જેને લઇ અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે

ધારાસભ્ય દ્વારા પોલીસને લોકોને ના રોકવા માટે જણાવ્યું હતું ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહે છે જેને લઇ અનેક તર્ક પિતર્ક સર્જાઇ રહ્યા છે

Read More

બનાસકાંઠા જિલ્લાના બાલારામ નદી ખાતે ગણેશ વિસર્જન કરાયા

બનાસકાંઠા જિલ્લાના બાલારામ નદી ખાતે ગણેશ વિસર્જન કરાયા

Read More

ડીસા, કાંકરેજ અને દિયોદર તાલુકાના 10 જેટલા ગામડાઓમાં ભારે નુકસાન થતા સાંસદ પરબતભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સરકારને સહાય ચૂકવવા માટે રજૂઆત કરશે

ડીસા, કાંકરેજ અને દિયોદર તાલુકાના 10 જેટલા ગામડાઓમાં ભારે નુકસાન થતા સાંસદ પરબતભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સરકારને સહાય ચૂકવવા માટે રજૂઆત કરશે

Read More

લંપી વાયરશથી પીડાતી ગાયો માટે સીકોતર ગ્રુપ રાણપુર આવ્યું ગાયોને વ્હારે

સતત આઠ દિવસથી દરરોજ સો કિલ્લો જેટલા આયુર્વેદિક લાડુ બનાવી ગાયોને ખવડાવે છે

Read More

થરાદ પોલીસે એક ગાડીમાંથી 382 ગ્રામ અફિણના રસ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો

થરાદ ખોડા ચેક પોસ્ટ પરથી થરાદ પોલીસે એક ગાડીમાંથી 382 ગ્રામ અફિણના રસ સાથે કુલ 5,43,200ના કુલ મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો

Read More

ડીસા તાલુકાના વરણ ગામે આવેલ રામદેવપીરના મંદિરે ભજન સંધ્યાનું આયોજન

ડીસા તાલુકાના વરણ ગામે આવેલ રામદેવપીરના મંદિરે ભજન સંધ્યાનું આયોજન થતાં મોટી સંખ્યામાં ભક્તોએ ભજનનું રસપાન કર્યું હતું

Read More

લાખણી ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો : જીપડાલા ચાલકે પદયાત્રીકોને અડફેટે લેતા બે લોકોના કરૂણ મોત

આજરોજ લાખણી ડીસા હાઈવે પર જીપ ડાલા ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી પદયાત્રીકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો..જ્યાં અકસ્માતમાં પદયાત્રીકોના મોત નિપજતા પી.એમ અર્થે લાખણી લવાયા હતા

Read More

ડીસામાં લવ જેહાદના વિરોધમાં નીકળેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કરતાં લોકોમાં રોષ : એક ઘાયલ

આજરોજ ડીસા શહેરમાં લવ જેહાદના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા જ્યાં પોલીસ દ્વારા રેલીમાં લાઠીચાર્જ કરવામાં આવતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો.

Read More