Letest News
સાયટીકાનો દુખાવો થાય તો જાણો તેનાથી રાહત માટેના 5 ઘરેલું ઉપાય
સાયટીક નર્વમાં સમસ્યાને કારણે થાય છે તેના લક્ષણોને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે
કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા
બ્રિટેનને નવા સમ્રાટ મળી ચૂક્યા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ બન્યા છે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે
મૂસેવાલા હત્યાકાંડમાં મોસ્ટ વોન્ટેડ શૂટર નેપાળ બોર્ડરેથી ઝડપાયો.
પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ દીપક મુંડી, કપિલ પંડિત અને રાજિંદરને દિલ્હી પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી ધકપકડ કરી લીધી છે.
ઝારખંડના દુમકા ગામમાં એક યુવકને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો
બે લોકો વચ્ચેની લડાઈ રોકવા ગયેલ એક યુવકને આરોપીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી
ઓનલાઈન લોન એપ પર હવે સરકાર એક્શનમાં , મંત્રાલયે આપી દીધા મોટા આદેશ
ઑનલાઈન લોન આપતી કંપનીઓ ગ્રાહકોનુ કથિત રીતે ઉત્પીડન કરી રહી છે અને છેલ્લાં થોડા મહિનામાં ઘણા એવા કેસો સામે આવ્યાં છે, જ્યારે મોબાઈલ એપથી લોન લઇને લોકોને પસ્તાવાનો વારો આવ્યો છે.
જૈન દેરાસરમાં પૂજારી ધ્વારા લગવામાં આવ્યો બાળક પર ચોરીનો આરોપ
બાળકને થાંભલા સાથે બાંધીને માર્યો : બાળક બચાઓ-બચાઓની બૂમો પાડતું હતું.
સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્રકરોની પરિચય બેઠક યોજાઇ
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ઓ આવનરા નજીક ના સમયમાં યોજાનાર છે ત્યારે તેની તડામાર તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે
સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં ભક્તો નું ઘોડાપૂર : જયઅંબે ના નાદ સાથે લોકો દર્શનાર્થે
સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંબાજી યાત્રાધામ એ નાના અંબાજી તરીકે પ્રસિધ્ધ છે અને મા અંબાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને મા અંબાના ચરણોમાં મસ્તક નમાવી ધન્યતા અનુભવે છે. તો આજે ભાદરવી પુનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પુનમ ભરવા માટે ઉમટી પડ્યા છે અને અહિ ધજા ચઢાવવાની માન્યતા પણ છે.
લાંબા સમય બાદ અમદાવાદમાં ગાજવીજ સાથે ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી : લોકોએ ભારે બફારામાંથી રાહત મેળવી
આ વર્ષે ચોમાસુ બહુ જ સારું રહ્યું છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ૯૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા શહેરીજનોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો
હૃતિક રોશન થયો ગુસ્સાથી લાલચોળ
ચાહક ધ્વારા જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ હૃતિક થઈ ગયો હતો ગુસ્સે
સુરત માં વીજ-કોપર ચોરતી ગેંગને પોલીસે પકડી પાડી છે. ચોરેલો માલ જોઈને પોલીસ પણ આશ્ચર્ય.
સુરત જિલ્લાની પલસાણા પોલીસે જી.ઇ.બીના વાયર ચોરતી ગેંગના બે અલગ કેસમાં સફળતા મેળવી 30,000 કિલો વીજવાયર સાથ 4 આરોપીઑને પકડી લીધા હતા.
અમદાવાદના બે યુવાનોના માધવપુર દરિયામાં ડુબી જવાથી મૃત્યુ.
ગઇકાલે દ્વારકા-જામનગરના દરિયામાં ડૂબી જવાથી યુવાનોના મોત બાદ આજે માધવપુર પાસે દરિયામાં અમદાવાદના બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. સંજય ઠાકોર અને આશિષ ઠાકોર નામના યુવાનના મૃત્યુ
ચીનમાં ભણવા જતા લોકો ધ્યાન આપે, ભારત સરકારે જારી કરી ગાઇડલાઇન, શું છે ખતરો?
ભારત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ચીન ભણવા જતાં લોકો માટે, જાણો શું છે?ભારત સરકારે ચીન જતા મેડિકલ વિદ્યાર્થીઓને લઈને એક વિગતવાર એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં ઓછા માર્ક્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ સહિત ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક પ્રકારની સલાહ આપવામાં આવી છે.
આપ સરકાર દ્વારા હવે ગંગાનું પાણી દિલ્હીના ઘરોમાં
'દિલ્હી જલ બોર્ડ'ના આ બોટલિંગ પ્લાન્ટથી ગંગાનું નિર્મળ અને ખનીજ યુક્ત પાણી સપ્લાઈ કરવામાં આવશે.
કાંકરિયા ઇકો ક્લબ પાસે યુવક મોબાઇલ ટાવર પર ચડી યુવાને જમ્પ લગાવી મોત વહાલું કર્યું, યુવકને બચાવવા ટાવર આસપાસ નેટ પણ લગાવી
આજે 10મી સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેશન ડે એટલે આત્મહત્યા નિવારણ દિવસ છે. ત્યારે જ મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો અને કલાકો બાદ કૂદીને આપઘાત કર્યો હતો
કફ સીરપના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા ધોળકાના અરણેજમાંથી.
રૂ. 24500ની 175 બોટલ ઝડપી વધુ કાર્યવાહી કરી
Realmeના આ સ્માર્ટફોન્સ પર સેલની મજા
ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર સેલની શરૂઆત Realmeના સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ
વિદ્યાર્થીઓને માતૃભાષામાં વિજ્ઞાનની સમજ આપવી જોઈએ દેશમાં રિસર્ચ માટે નવા સેક્ટર ખુલ્યા: PM મોદી
સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. PM મોદીના હસ્તે કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના પાલડી વિકાસગૃહની બે સગીરા ગાયબ થઈ કે ભાગી ગઈ? પોલીસે શોધખોળ શરૂ કરી
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું વિકાસગૃહ ફરી વિવાદમાં આવ્યું છે. અગાઉ આ વિકાસગૃહમાંથી યુવતીઓ જતી રહી હતી. ત્યારે ફરી એક વખત બે કિશોરીઓ રાતે અચાનક ગાયબ થઈ ગઈ છે. કિશોરીઓ ગાયબ થઈ છે કે કોઈ શંકાસ્પદ બાબત છે તે અંગે ચર્ચા થઇ રહી છે.


