Letest News
સ્મૃતિ મંધાનાએ દેશ માટે લાખો રૂપિયા કુર્બાન કર્યા
સ્મૃતિ મંધાનાએ પોતાની કારકિર્દીને લઈને ભારતને 100 ટકા ફાળો આપવાનો સૌથી મોટો નિર્ણય લીધો છે. તે લાખો રૂપિયા કુર્બાન કરવાની તૈયારી કરી રહી છે.
મુંબઈમાં 15મીથી રીક્ષાઓ અને ટેક્સીઓની બેમુદ્દતી હડતાળ
સીએનજીના ભાવ અનુસાર ભાડાં વધારાની માગણી નહીં સંતોષાતાં એલાન. હડતાલ અટકાવવા આજે સરકાર સાથે મીટિંગ ઉકેલ નહીં આવે તો 48 હજાર ટેક્સી અને 2 લાખ રીક્ષા રસ્તાઓ પર નહી દોડે
પોલિયોના કેસ મળી આવતા ન્યૂયોર્કમાં દોડધામ, પુલ રેસ્ટોરન્ટ બંધ થયા
અમેરિકામાં નવ વર્ષ પછી પોલિયોનો કેસ નોંધાયો. ગવર્નર કેથી હોચુલે રાજ્યમાં 9 ઓક્ટોબર સુધી કટોકટી જાહેર કરીને યુદ્ધના ધોરણે વેક્સિનેશનનો આદેશ આપ્યો
કૃષિ-પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશોની નિકાસમાં 30%ની વૃદ્ધિ
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ના આંકડા અનુસાર એપ્રિલથી જુલાઇ દરમિયાન દેશમાંથી ફળો અને શાકભાજીની નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે
અશોક ગેહલોત અને સચિન પાયલોટના જૂથ વચ્ચે ઝઘડો ફરી સામે આવ્યો
કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જન દરમિયાન સચિન પાયલોટ જિંદાબાદના નારા શરૂઆતથી જ લાગ્યા
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજી મંદિર પહોંચ્યા
દેશમાં 5G ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરથી કરવામાં આવશે. મંદિર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીતેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા
સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર પાણીથી છલકાયા, પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો હેરાન
વેરાવળ સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર શહેર પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે મેઘસવારી યથાવત જોવા મળી રહી છે. જેમાં વ્હેલી સવારથી બપોરે બાર વાગ્યા સુધીમાં ધીમી પણ ધીંગી ધારે સુત્રાપાડામાં 4 ઈંચ તો વેરાવળ સોમનાથ અને કોડીનારમાં 2 ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે.
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો
8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, 22 ગામોને એલર્ટ કરાયા. ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ
વિદ્યાર્થીઓ હેકાથોનમાં સરકારની 775 ટેક્નિકલ સમસ્યાનું સમાધાન શોધશે, ઉકેલ લાવનારી ટીમને 30 લાખનાં ઇનામો
વિદ્યાર્થીઓમાં બિઝનેસ આઇડિયા વિકસાવવા બે વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે સ્કૂલે 15 સપ્ટેમ્બર સુધી ટીમનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
મકરબાની લેબમાં ચાલતા જુગાર ધામ પર પોલીસની રેડ
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રીંગરોડ પરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ શહેરના નારણપુરા જેવા પોઝ વિસ્તારમાં દારૂ પીતા અને વેચનાર લોકો ઝડપાયા
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું દહન
સાઉથનો સુપરસ્ટાર આ વર્ષે દિલ્હીમાં કરશે રાવણના પૂતળાનું દહન
T20 વર્લ્ડ કપ માટેની ઈન્ડિયા ની ટીમ જાહેર
T20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે.
ચાર્લ્સ બ્રિટનમાં પ્રિન્સ પછી કિંગ બન્યા
નવા કિંગ કોમનવેલ્થના નવા વડા કોમનવેલ્થ 56 સ્વતંત્ર દેશો અને 2.4 અબજ લોકોનું સંઘ આ સાથે કિંગ ચાર્લ્સ III 14 કોમનવેલ્થ દેશોના વડા પણ બની ગયા છે.
સ્પેસ ટુરિઝમને મળ્યો મોટો ઝટકો, જેફ બેઝોસની કંપનીનું રોકેટ બૂસ્ટર ક્રેશ
અમેરિકાનાં બ્લૂ ઓરિજિને છોડેલ ન્યૂ શેપર્ડ રોકેટ બૂસ્ટર દુર્ઘટનાનો બન્યો શિકાર, થયું કરોડોનું નુકસાન
સલમાન ખાનને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસે લીધો એક્શન
સલમાનને 4 વખત મારવાનો પ્લાન કરી ચૂક્યો છે લોરેન્સ બિશ્નોઈ, સલમાનના ઘરે મુંબઈ પોલીસ પહોંચી હતી
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો કર્યો પ્રયાસ
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતા સ્ક્રિનશોટ્સ વાયરલ
અંકલેશ્વરની GIDC માં લાગી આગ બે કંપનીઓ ભડકે બળી.
અંકલેશ્વર જીઆઇડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં સોમવારે મધરાતે એક કલાકના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી.
સોનાલી ફોગાટની બાયોપિક બનાવવા પર વિચારણા
પુત્રી યશોધરા પર માતા સોનાલી ફોગાટની અંતિમ ફિલ્મનું ગીત ચિત્રિત થશે. ફિલ્મ પ્રેરણાનું પોસ્ટર યશોધરાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યું .
નારિયેળની ચટણી ખાવાથી થાય છે ઘણા ફાયદા
જમવાનું હોય કે નાસ્તો નારિયેળની ચટણી દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે


