ગુજરાતનો નર્મદા ડેમ છલોછલ CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણાં.

સીઝનમાં પ્રથમ વાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી ડેમની સપાટી પહોંચી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ હાલ ડેમમાં 2 લાખ 11 હજાર 66 ક્યુસેક પાણીની આવક નોંધાઇ.

Letest News

રશિયાના રાષ્ટ્રપતિના કાફલા પર હુમલો

એક કારે પુતિનના કાફલાની સામે ગાડીને રોકી, જ્યારે બીજી કારે કાફલાની આસપાસ ફરીને રશિયાના રાષ્ટ્રપતિને લઈ જઈ રહેલી કાર પર વિસ્ફોટકો ફેંક્યા.

Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જશે લંડન, ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું, જેમના અંતિમ સંસ્કાર લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર એબ્બેમાં 19 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યાં ઘણાં દેશના પ્રમુખ આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે.

Read More

PM મોદીને મળવા માંગે છે પાકિસ્તાનના PM શાહબાઝ!

શાહબાઝ શરીફ રશિયા, ચીન અને ભારતના વડાપ્રધાન સાથે મુલાકાત કરવા માંગે છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય આ બેઠકને ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Read More

રાહુલ ગાંધી ભારત જોડવામા વ્યસ્ત અને બીજીબાજુ ગોવામાં કોંગ્રેસ ટુટી ગઈ

3750 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા એવી 321 લોકસભા બેઠકોમાંથી પસાર થવાની છે જ્યાંથી કોંગ્રેસને છેલ્લી લોકસભા ચૂંટણીમાં માત્ર 37 બેઠકો મળી હતી, એટલે કે રાહુલ ગાંધી આ આશા સાથે યાત્રા પૂર્ણ કરવામાં વ્યસ્ત છે કે આ પહેલ સાથે ભારતના નામ પર મત પણ જોડાઈ જાય.

Read More

6 અઠવાડિયામાં સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ સુબ્રમણ્યમ સ્વામીને

દિલ્હી હાઈકોર્ટે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તે 6 અઠવાડિયામાં પોતાના બંગલાનો કબ્જો મિલકત અધિકારીને સોંપી દે.

Read More

આરોન ફિંચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ નો કેપ્ટન કોણ?

એરોન ફિન્ચે હાલમાં જ ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના સ્થાનની શોધમાં છે

Read More

હેડ કોચ મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માંથી આપ્યું રાજીનામું

મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું છે, શું ઝહીર ખાનને મળી શકે છે મોટી જવાબદારી?

Read More

સ્પેસ ટેક ઇન્ડસ્ટ્રીઝમાં 74% FDIના પ્રસ્તાવની વિચારણા

સ્પેસ ટેકનોલોજી સેક્ટરમાં પણ 74 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે.

Read More

જખૌ પાસે દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જેલમાંથી ચાલતું હતું નેટવર્ક

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં IMBL પાસેથી ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓને પણ ઝડપી લેવાયા

Read More

ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 12.41%

રિટેલ ફુગાવાના મોરચે સામાન્ય કપરી સ્થિતિ બાદ આજે આવેલ ઓગસ્ટ માસના જથ્થાબંધ ફુગાવાના આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર માટે સારા સમાચાર લાવ્યા છે. ઓગસ્ટ માસમાં જથ્થાબંધ ફુગાવો 11 મહિનાના તળિયે પહોંચ્યો છે.

Read More

દિલ્લી દરવાજા બી.જી.ટાવરમાં ફોરેન વિઝા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

દિલ્હી દરવાજા ખાતેના બી.જી.ટાવરમાં આવેલી કોષ્ટી એસોસીએટ્સમાં એસઓજીની ટીમે રેડ કરીને વિદેશના વિઝા મેળવવા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી પિતા-બે પુત્રની ત્રિપુટી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.

Read More

અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના કરૂણ મોત

એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત

Read More

બીજી T20 સીરિઝમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય મહિલા ટીમે કરી બરાબરી

ભારત તરફથી સ્નેહ રાણાને 3 વિકેટ મળી હતી અને રેણુકા સિંહ-દીપ્તિ શર્માએ પણ 1-1 વિકેટ લીધી હતી

Read More

ઈંગ્લીશ દારૂની 136 બોટલ સાથે જામનગર શહેરના રહેણાંક મકાનમાંથી એક શખ્સ ઝડપાયો

જામનગરમાં સેનાનગર વિસ્તારમાં પોલીસ ટીમે દારૂ અંગે દરોડો પાડી એક શખ્સને પકડી પાડ્યો હતો, જે શખ્સના ભાઈને પણ એલસીબીની ટીમે પકડી પાડ્યો છે, અને ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે. જયારે અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

Read More

ઇલેક્ટ્રિક વાયર ડમ્પરને અડી જતાં હળવદના યુવાનનું મોત

હળવદમાં ગેરેજની દુકાનમાં ડમ્પરમાં રીપેરીંગ કરતા યુવકનું વીજ શોકથી મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડમ્પર પરથી પસાર થતો ઇલેક્ટ્રિક વાયર ડમ્પરને અડી જતાં યુવાનને વીજશોક લાગતાં તેનું મોત થયું હતું.

Read More

વંદે ભારત ટ્રેન ને પીએમ નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસનું 30 સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સંચાલન શરૂ કરાશે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે તેમ રેલવે મંત્રી અશ્વિની ‌વૈષ્ણવે જણાવ્યું હતું. સપ્તાહમાં 6 દિવસ દોડનાર આ વંદે ભારતના ચેરકારનું ભાડું 1200 રૂપિયા તેમજ એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2500 રૂપિયાની આસપાસ રહે તેવી શક્યતા છે.

Read More

અમદાવાદ ના બોડકદેવ માં ડેન્ગ્યુના સૌથી વધારે 49 દર્દી, ડેન્ગ્યુના રોગ માં થતો વધારો

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 620 કેસ નોંધાયા છે. જેમાંથી 217 કેસ તો માત્ર સપ્ટેમ્બરના 11 દિવસમાં જ આવ્યા છે. બોડકદેવમાં 49, ગોતામાં 47, ચાંદલોડિયા અને થલતેજમાં ડેન્ગ્યુના સૌથી વધુ 33 કેસ નોંધાયા છે.

Read More

ચૂંટણી લડવા ગુજરાત કોંગ્રેસમાં 600 લોકોએ દાવેદારી કરી, સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ યાદી જાહેર થઈ શકે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોએ ટિકીટ માટેનું લોબિંગ પણ શરૂ કરી દીધું છે.

Read More

વિરાટ કોહલી ના ટ્વિટર માં પણ 5 કરોડ ફોલોઅર્સ થયા, સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર દુનિયાનો ચોથો ખેલાડી

ટ્વિટર પર વિરાટ કોહલીના 5 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. તેઓ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ક્રિકેટર છે. આટલા ફોલોઅર્સ કોઈ ક્રિકેટરના નથી. કોહલી આ મામલામાં સચિન તેંડુલકરને પહેલા જ પાછળ છોડી ચુક્યો છે. આ પ્લેટફોર્મ પર સચિનને 3.7 કરોડ (37.8 મિલિયન) યુઝર ફોલો કરે છે.

Read More