Letest News
ડીસા તાલુકાના પેછડાલ ગામે યુવા મિત્રો દ્વારા ગાયોને લંપી વાયરસથી બચાવવા માટે લાડુ ખવડાવવામાં આવ્યા હતા

ગૌશાળા અને પાંજરાપોળ સહાયથી વંચિત
રાજ્ય સરકારે રૂપિયા 500 કરોડની સહાય યોજના જાહેર કર્યા બાદ છ માસથી ગૌશાળા અને પાંજરાપોળને હજુ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી ત્યારે સંચાલકો હવે લડાઈના મૂડમાં આવી ગયા છે
ડીસાના ખરડોસણ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી : ગામલોકોએ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી
ડીસા તાલુકાના ખરડોસણ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ મંદિરની નિશાન બનાવી ચોરી કરી હતી જ્યાં ઘટનાની જાણ થતા જ ગામના લોકો મંદિરે એકત્રિત થઈ પોલીસને જાણ કરી હતી.
ડીસામાં આજે લવ જેહાદના વિરોધમાં મહારેલી યોજાઇ
ડીસામાં આજે લવ જેહાદના વિરોધમાં મહારેલી યોજાઇ હતી
ડીસાની SCW સ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો
ડીસા ખાતે નગરપાલિકા સંચાલિત SCW સ્કૂલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં અભ્યાસ કરતા 1000થી પણ વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો...
ડીસા તાલુકા સંઘ ખાતે ડીસા શહેર યુવા મોરચા કારોબારી બેઠક યોજાઈ
ડીસા તાલુકા સંઘ ખાતે ડીસા શહેર યુવા મોરચા દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
બનાસકાંઠામાં લપી વાયરસનો કહેર યથાવત : ડીસામાં લંપી વાયરસથી પાંચ પશુઓના મોત થતા પશુપાલકોમાં ભય
બનાસકાંઠા જિલ્લામાં લપી વાયરસ તેનો કહેર વર્તાવી રહ્યો છે. આજે જિલ્લામાં લંપી વાયરસ થી 14 પશુઓના મોત નિપજ્યા હતા જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં પાંચ પશુઓના મોતથી પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો હતો
ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો

ભીલડી પંથકમાં વરસાદનું આગમન થયું હતું જેના કારણે ઠંડક પ્રસરી હતી

અરવલ્લીના અકસ્માતમાં મૃતક પદયાત્રીઓના પરિવારને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય, CMએ દુ:ખ વ્યક્ત કર્યું

અંબાજી ભાદરવી મેળામાં રૂ. 18, 28 અને 52ના પ્રસાદના 40 લાખ પેકેટ તૈયાર કરાશે

ઘર આંગણે આરોગ્યની વિનામૂલ્યે અનુકૂળતા મુજબ સારવાર મળી રહે તે માટે લાલચાલી વિસ્તારમાં દીનદયાળ ઔષધાલય નો શુભારંભ કરાયો હતો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા પ્રમાણમાં શંકાળપદ તેલનો જથ્થો તેમજ પેકેજીંગ મટીરીયલ સિઝ કર્યું

ભાભર ખાતે ગૌમાતા અધિકાર સંમેલનમાં ગૌશાળા પાંજરાપોળોના સંતો,સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સામે લડાઈનો પ્રારંભ કરશે.

ડીસા મા વિધાર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી લવ જેહાદ ની પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો

ડીસા આખોલ ચાર રસ્તા આપના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ના સૂત્રથી પ્રભાવિત થયેલી એક યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજન માં 50 ટકા નો ઘટાડો કર્યો

આગામી 10મી સમ્પ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવશે.

ગુજરાત ની અંદર ગૌમાતા માં લંપી વાયરસની જે બિમારી આવી છે અને આ બિમારી ના કારણે કેટલીય ગૌ માતાઓના મોત નિપજયા છે