ક્રિકેટ T20 વર્લ્ડ કપ માટે ધાકડ ખેલાડીનાં નામની ચર્ચા BCCI અધિકારીનાં ખુલાસા પર ફેન્સ રોષે ભરાયા.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમના સિલેકશનની પ્રક્રિયા દરમિયાન સંજૂ સેમસનનાં નામની ચર્ચા પણ કરવામાં આવી નથી.

Letest News

મહેસાણાના પાંચોટ ખાતે વેસ્ટ ઝોન જૂડો ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને દીવ-દમણના ખેલાડી બહેનોએ ભાગ લીધો

Read More

‘તારત મહેતા’માં દિશા વાકાણીની વાપસી માટે આસિત મોદીની ચાલુ છે સતત મેહનત.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના તમામ પાત્રો દર્શકોના ફેવરેટ છે. દયાબેન અને જેઠાલાલના સૌથી વધારે ફેન ફોલોઈંગ છે કે તેનો કોઈ જવાબ નથી. બંનેની જોડીએ લોકોને ઘણા હસાવ્યા છે.

Read More

અમદાવાદમાં 7 શ્રમિકનાં મોત 7મા માળેથી લિફ્ટ તૂટી પડી .

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકનાં મોત

Read More

ઈજાગ્રસ્ત શિક્ષકને જોઈને વિદ્યાર્થીનીઓ થઈ ભાવુક.

શિક્ષક અને વિદ્યાર્થિનીઓના લાગણીસભર સ્નેહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Read More

'હિન્દી દિવસ' ના એક માત્ર મહિલા કે જેમણે હિન્દીમાં નેટની પરીક્ષા પાસ કરી.

સુરતની મહિલા જેમણે તેમના વીર નર્મદ યુનિવર્સીટીના ગ્રેજ્યુએશન દરમિયાન પણ હિન્દી વિષયને મુખ્ય વિષય રાખ્યો હતો. અને જેમણે NETની પરીક્ષા પણ હિન્દીમાં જ પાસ કરી હતી.

Read More

મોડાસા શહેરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો પ્રયાસ યુવકને કરવમાં આવી 10 વર્ષની સખત કેદની સજા.

આરોપી યુવકની પત્નિ પણ પતિના બદઈરાદામાં મદદ કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો, સગીરાને પત્નિ જ સમજાવતી કે પતિ જેમ કહે એમ કરવાનુ, તે તારો બેસ્ટ ફ્રેન્ડ છે.

Read More

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન દરિયામાંથી કરોડનું ડ્રગ્સ ઝડપ્યું.

ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે.

Read More

સર્જરીમાં મોડું ના થઈ જાય તેથી ટ્રાફિકમાં ફસાઈ ગયેલા ડોક્ટર કાર મૂકીને 45 મિનિટ દોડીને હોસ્પિટલ પહોંચ્યા

બેંગ્લોરના ટ્રાફિકની સમસ્યાથી કોઈ અજાણ નથી. તાજેતરમાં જ ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ થઈ જતા એક સર્જર પણ ફસાઈ ગયા હતા. હોસ્પિટલમાં સર્જરીનો સમય થઈ ગયો હતો અને ટ્રાફિક હળવો થાય તેવી કોઈ સંભાવના જણાતી નહોતી. આખરે ડોક્ટરે સમયસર હોસ્પિટલ પહોંચવા માટે કારને રસ્તા પર મૂકીને 3 કિમી સુધીની દોટ મૂકી હતી

Read More

માજી સૈનિકો ધ્વારા પડતર માગણીઓને લઈને વિધાનસભા તરફ કૂચ કરી

ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પોલીસે કોર્ડન કર્યા

Read More

બોપલના આ રહેવાસી પોતાના 16 પાલતુ શ્વાનને લઈને શહેરની બહાર રહેવા લાગ્યા

શહેરના બોપલ વિસ્તારમાં આવેલી અમીધારા સોસાયટીમાં રહેતા પવન પંચાલ પોતાનું સરનામું બદલવા મજબૂર બન્યા છે. તેઓ હવે શહેરની બહાર એક ખેતરમાં રહેવા જતા રહ્યા છે, અને આ માટેનું કારણ તેમના 16 શ્વાન છે. સોસાયટીના રહીશોને શ્વાન સામે વાંધો હતો અને વિવિધ ફરિયાદો પણ હતી. રોજની લડાઈથી કંટાળીને તેમણે આ નિર્ણય લીધો છે

Read More

સાઉથ આફ્રિકા ના કોચ માર્ક બાઉચરે આપ્યું રાજીનામું

સાઉથ આફ્રિકાને વર્લ્ડકપ અગાઉ મોટો ઝટકો, કોચ માર્ક બાઉચરે આપ્યું રાજીનામું. બાઉચરના રાજીનામાના સમાચાર દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ (CSA)એ આપ્યા

Read More

માઇક્રોસોફ્ટનાં પ્રોજેક્ટ પર કામ કરતાં 350 કર્મચારીઓને બરતરફ કરાયા

ભારતની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપનીએ વૈશ્વિક સ્તરે 350 કર્મચારીઓને કરી દીધા ઘરભેગા

Read More

સિગારેટ ન આપતા યુવક પર હુમલો, 3 દિવસ સારવાર બાદ મોત

યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો.

Read More

ઘાટલોડિયા વિસ્તાર માં રિક્ષા ચાલક ના ઘરે ભોજન માટે ગયા અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના આમંત્રણથી ઘરે જમવા પહોંચ્યા હતા.

Read More

કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે

કેજરીવાલ પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે સપનાના વેપાર કરનારાને સફળતા નહીં મળે

Read More

અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો

અમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

Read More

ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર,ટાટા મોટર્સ 10 ઈલેક્ટ્રીક વાહન મૉડલ રજૂ કરશે

મેનેજમેન્ટ નિર્દેશક શૈલેષ ચંદ્રએ કહ્યું આ આપણા બધા માટે મહત્વપૂર્ણ અવસર છે.

Read More

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ, અપાશે સનાતન ધર્મનું જ્ઞાન

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો.

Read More

રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વચ્ચે રાજકોટ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે.

Read More