ફરીથી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારસે ગુજરાત, નેશનલગેમ્સ નો પ્રારંભ કરસે

  • Published By :
  • Published Date : 2022-09-08 18:00:51
  • Views : 216
  • Modified Date : 2022-09-08 18:00:51

મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ ૨૯ સેપ્ટેમ્બર અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજસે. ગુજરાત માં ૧૭ સ્થળોએ ૩૬ રમતો ની સ્પર્ધા યોજાસે. વર્ષ ૨૦૨૨ ની નેશનલ ગેમ્સ ગુજરાત માં યોજાવા જઈ રઇ છે ત્યારે રાજ્ય સરકાર રાષ્ટ્રીય કક્ષાના રમોસતવને લઈને જોરદાર તૈયારીઑ કરે છે આગામી ૨૯ સેપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવીને નેશનલ ગેમ્સનો પ્રારંભ કરસે.આ કાર્યક્રમ માં ક્રિકેટ સહિત અન્ય રામતોના અનેક ઇન્ટરનેશનલ ખેલાડીયો પણ હાજર રહેસે 

Download Our B K News Today App



Related News