ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગી

  • Published By :
  • Published Date : 2022-09-08 18:34:47
  • Views : 293
  • Modified Date : 2022-09-08 18:34:47

ટીમ ઈન્ડિયા એશિયા કપમાં આજે પોતાની છેલ્લી મેચ રમવા ઉતરશે ત્યારે  આજે યોજવનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ શરૂ થતા પહેલા જ દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગવાની ઘટના બની.. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હતી. જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો. 

Download Our B K News Today App



Related News