સમગ્ર ઉત્તર ગુજરાત અંબાજીમાં ભક્તિરસમાં તરબોળ

ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, યાત્રાધામ અંબાજીમાં લાખો ભક્તો મા જગદંબાના દર્શનાર્થે પધારી રહ્યા છે, આ દર્શનાર્થીઓ અહિંના અદ્ભુત આયોજન અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

Letest News

ભારત વિશ્વ નું છઠ્ઠું સૌથી મોટું ઇન્શ્યોરન્સ માર્કેટ બનશે 2032 સુધીમાં

વર્ષ 2022માં ભારતની લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પણ 6.6 ટકાના દરે વૃદ્વિ પામશે જ્યારે વર્ષ 2023 સુધીમાં 7.1 ટકાની આસપાસ રહેશે.પ્રીમિયમ પણ 14 ટકાના દરે વધશે

Read More

આજકાલ આપણે બધા ટેક્નોલોજીનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે : જાણો સાઇડ ઇફેક્ટ

ગેજેટ્સ ધ્વારા આપણી આંખ તો ખરાબ થાય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બેહદ નુકસાનકારક છે.

Read More

કારમાં સવાર તમામ લોકોએ સીટબેલ્ટ પહેરવો પડશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની3 દિવસ ખાસ ડ્રાઈવ

તાજેતરમાં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અક્સમાતમાં મોત થયું હતું જેથી હવે કારમાં બેસતા તમામ લોકોએ ફરજીયાત સીટ બેલ્ટ બાંધવો પડશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

Read More

વરિયાળીનુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સ્વાસ્થ્ય સિવાય વરિયાળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે.

Read More

જાણો ક્યારથી પુષ્પા-2નું શૂટિંગ શરૂ કરશે

'ગુડબાય'ના ટ્રેલર લોન્ચ સમયે રશ્મિકાએ તેના 'પુષ્પા 2' શૂટ શેડ્યૂલ વિશે અપડેટ આપી હતી.

Read More

મોદી કેબિનેટે આપી મંજૂરી,પીએમ શ્રી યોજના અંતર્ગત દરેક બ્લૉકમાં બે સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI ) યોજના સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાનો એક મૉડર્ન રીત હશે.

Read More

તહેવારોની સિઝન પહેલા આ સ્ટોક્સમાં કરો રોકાણ

કોવિડના કારણે આપણે તહેવારો માણી શક્યા નથી જેનાથી બજારને અસર થઈ હતી. અહીં એવા સ્ટોક્સ વિશે જણાવ્યું છે જે આગામી છથી નવ મહિનામાં આકર્ષક વળતર અપાવી શકે છે. આગામી તહેવારની સિઝનમાં પણ તમે આ સ્ટોક્સમાં રોકાણ કરીને કમાણી કરી શકો છો.

Read More

IT વિભાગની ટીમ ત્રાટકી અમદાવાદની સિલ્વર ઑક યુનિ.માં

ITના દરોડા સિલ્વર ઑક કૉલેજ અને યુનિવર્સિટીમાં. કેમ્પસ ખાલી કરાવાયું . બેફામ એડમિશન આપ્યા હોવાની શંકા

Read More

અપશબ્દોથી અપમાનની અસર વખાણ કરતા લાંબા સમય સુધી રહે છે

શબ્દોના માધ્યમથી કરવામાં આવેલું મૌખિક અપમાન ગાલ પર મારવામાં આવેલા તમાચા બરાબર હોય છે

Read More

માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - બંને બાળકના પિતા અલગ-અલગ

માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, 8 મહિના પછી ખબર પડી કે, બંને બાળકના પિતા અલગ-અલગ

Read More

વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ વધી

હવે મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ પણ તેનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. કેરળ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 12 મહિના સુધી તેની ખેતી કરવામાં આવે છે.

Read More

પ્રાઇમરી માર્કેટમાં તેજી સામે ઇક્વિટીમાં નિરાશા

બે માસમાં લિસ્ટ થયેલા 70% IPOમાં રોકાણકારો કમાયા.માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, FIIની 1145 કરોડની ખરીદીનો સપોર્ટ

Read More

અમદાવાદના ગોતામાં પોલીસ-કોન્સ્ટેબલે ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી

હાથ પડકીને જે છોકરીને ચાલતા શિખવાડ્યું તેને લઈને જ ૧૨ માં માળે થી ઝંપલાવ્યું

Read More

અમદાવાદમાં ઓક્સિજન પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો

વોક વે અને ઓપન જિમ સાથેના પાર્કમાં પ્રવેશતાં જ 5 ડિગ્રી ઓછી ગરમી લાગશે. 43 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા.

Read More

એશિયા કપ માં શ્રીલંકાએ ભારતને પરાજય આપ્યો.

ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવ્યું, નિસાંકા અને મેન્ડિસની શાનદાર બેટિંગ

Read More

ભારતમાં વેચાતી અર્ધી એન્ટીબાયોટીક દવાને કોઈની મંજૂરી નથી

લોકોના જીવન સાથે રમત : સરકાર પાસેથી અર્ધી એન્ટીબાયોટીક દવાને કોઈની મંજૂરી નથી

Read More

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો : દિવાળી પર નહીં ફોડી શકાય ફટાકડા

પર્યાવરણ મંત્રી ગોપાલ રાય ધ્વારા લેવામાં આવ્યો નિર્ણય , પ્રદૂષણના કારણે દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ

Read More

ગુરુવારના દિવસે સૂર્યાસ્ત પછી ખાસ શિવપૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે

વ્રત અને પૂજા-વિધિ : ગુરુવારે પ્રદોષનો સંયોગ, આ દિવસે સૂર્યાસ્ત પછી ખાસ શિવપૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે

Read More

ફરીથી માણો મણિરત્નમ, રહમાન અને ઐશ્વર્યાનો જાદુ , પોન્નિયન સેલ્વન પાર્ટ 1નું ટ્રેલર રીલિઝ

પોન્નિયન સેલ્વન પાર્ટ 1 સપ્ટેમ્બર 30 ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે

Read More