Letest News
ડીસા ખાતે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ : આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો
ડીસા ખાતે આજે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં આવતીકાલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બંધ નું એલાન આપવામાં આવ્યું છે મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો છે
ડીસામાં આશાવર્કર બહેનોએ સરકાર સામે બાયો ચઢાવી : 5 દિવસથી ધરણા યોજી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી
ડીસામાં આશાવર્કર બહેનોને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવાની જગ્યાએ આપતું ઇનસેન્ટિવ પ્રથા બંધ કરવા સહિતની માંગણીઓ સાથે આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનોએ છેલ્લા 5 દિવસથી ધરણા યોજી અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતરી ગઈ છે. અને જ્યાં સુધી સરકાર તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી જિલ્લાની 4 હજાર જેટલી બહેલો હડતાળ ચાલુ હશે તેવી ચીમકી ઉચ્ચારી હતી
સોનું અને ચાંદી ખરીદવું છે? જાણો આજે ભાવમાં કેટલો થયો વધારો.
આવતીકાલે 10 સપ્ટેમ્બરે પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે અને હિંદુ માન્યતા અનુસાર લોકો આ દિવસોમાં નવી વસ્તુઓ ખાસ કરીને સોના-ચાંદીની ખરીદી કરવાનું ટાળે છે.
સરકારે લગાવ્યો પ્રતિબંધ Amazon પર નહી મળે આ પ્રોડક્ટ, Cyrus Mistry ના મોત બાદ લીધો નિર્ણય.
આ દુખદ અકસ્માત બાદ સીટ બેલ્ટની જરૂરિયાત અને મહત્વ પર ખૂબ વાતચીત કરવામાં આવી રહી છે અને તે વાતને આગળ વધારતાં સરકારે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે.
અભ્યાસ છોડ્યાના 30 વર્ષ પછી ફરી પકડી ચોપડી, 52 વર્ષ ની ઉમરે પ્રદીપકુમાર સિંહ 98.98 પર્સન્ટાઈલ સાથે પાસ કરી NEETની પરીક્ષા.
અભ્યાસ છોડ્યાના 30 વર્ષ પછી પ્રદીપ કુમાર સિંહે નીટની પરીક્ષા આપી અને 720માંથી 607 ગુણ મેળવ્યા છે.
લગ્નના 6 વર્ષ પછી બિપાશા બાસુ બનશે માતા
બિપાશા બાસુએ તેની મમ્મી અને પતિ કરણ સિંહ ગ્રોવર સાથે બેબી શાવર સેરેમની ઉજવી
દેવું ચૂકવવા માટે વોડાફોને અને આઇડિયા માં હિસ્સો લઈ શકે છે સરકાર.
રિલાયન્સ JIOના આગમન પછી, બિરલાની આઈડિયા અને વોડાફોન એક થઈ ગયા શેરની કિંમત રૂ.10 પર સ્થિર થયા પછી સરકાર દેવામાં ડૂબી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા લિમિટેડ માં હિસ્સો હસ્તગત કરશે.
ITCનો શેર તેના 5 વર્ષના હાઇ પર પહોંચી ગયો
ITCનો શેર આજે પાંચ વર્ષની ટોચ રૂ. 329.60 પર પહોંચી ગયો છે. ત્યારે ITCની ઓલ ટાઈમ હાઈ સપાટી રૂ. 367 છે અને ત્યાંથી આ શેર માત્ર 10 ટકા દૂર છે.
તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે દૂધ?
તહેવારોમાં દૂધમાંથી બનતી મીઠાઈઓ મોંઘી થઈ શકે છે, દુધ અને દુધની બનાવટોના ભાવમાં પણ વધારો થશે.
કિસાન સંઘ ધ્વારા સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે
હર્ષ સંઘવી અને કિસાન સંઘના નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવરાત્રીમાં ની આસપાસ જ દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન
અમદાવાદીઓ મેટ્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
T20 વર્લ્ડ કપ પહેલા ભારતનો વોર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે
ICCએ બહાર પાડ્યુ વોર્મઅપ શિડ્યૂલ, 10 ઓક્ટોબરથી શરૂ થશે મુકાબલો
ડાયમંડ લીગ ફાઇનલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો નીરજ ચોપડા
નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ 88.44 મીટર થ્રો કરીને જીત્યો ગોલ્ડ
મહિલા ડૉ . ધ્વારા નરોડાના કોર્પોરેટરની કરવામાં આવી ફરિયાદ
કોર્પોરેટરના દાદાગીરીની વધુ એકવખત સામે આવી ઘટના : નરોડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ફરિયાદ
સર્જરી બાદ ધનશ્રી વર્માએ શેર કર્યો નવો વીડિયો
ધનશ્રી વર્માએ શેર કરેલ વીડિયોમાં તેની ઇજાથી લઈને સર્જરી સુધીની સફર જણાવી
આઈ-ફોન ના નવા લોંચ બાદ એપલ એ આપ્યો મોટો ઝટકો!
એપલ એ તેની 'ફાર આઉટ ઈવેન્ટ' માં આઈફોન 14 ની સિરીઝ રજૂ કરી હતી.
જો શરીરમાં આવા થઇ રહ્યા હોય ફેરફાર તો કીડની હોઈ શકે છે ડેમેજ
કિડનીમાં તકલીફ હોય તો આપણાં શરીર માં જોવા મળે છે આ પ્રકારના લક્ષણો
કિંગ કોહલીની સદી પર અનુષ્કા શર્માએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
વિરાટ કોહલીએ પોતાની 71મી સદી ફટકારી અને શ્રેય આપ્યો અનુષ્કા શર્માને.
જાણો 13 થી 18 વર્ષના બાળકો માટે શું ખાવું જરૂરી છે
ગુજરાતમાં પોષણ સંબંધી સૌથી ઓછી જાગરૂકતા છે. બાળકોની સાથે સાથે માતા-પિતાએ પણ જંક ફૂડથી દૂર રહી પોષણયુક્ત આહાર લેવો જોઇએ.


