Letest News
નશાનો વ્યાપાર કરતાં બે આરોપીઓની ધરપકડ, વલસાડ SOG પોલીસે ૧૫૦૦ કિલો થી વધુ અફીણના ષોષ ડોડા કબ્જે કર્યા
વલસાડમાં SOGની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડા લઈને સેલવાસ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
પરીક્ષામાં ચોરી અટકાવવા ઈન્ટરનેટ સેવ કરવામાં આવી બંધ
ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી ઈન્ટરનેટ સેવા કરવામાં આવી બંધ : IT મંત્રાલય પાસે કરાઈ જવાબની માગણી
પાણી ની સમસ્યાનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી,કપડવંજના અલવા ગામના લોકોને પીવાના પાણીની અનેક સમસ્યાઓ
અલવા ગામ અને પેટાપરા વિસ્તારના ગ્રામજનોને છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે, ગણેશ વિસર્જનના સમયે ગુલાલથી રંગાયેલ ગામના યુવાનોને પાણીની તંગીને કારણે 18 કિમી દૂર ઝાંઝરી ન્હાવા જવું પડ્યું હતું. તેની સાથે અનેક અબોલ પશુઓને પણ પાણીને લઈને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનો ની માંગમાં ઝડપી વધારો જોવા મળ્યો
સરકારની પહેલથી EVનું વેચાણ 2030 સુધી 30% વધશે.
૧૫ દિવસ ગુજરાત માં રમતો નો જલસો.૧૧૪ મેડલ માટે ૮ સ્થળ પર રમાશે ૧૬ નેશનલ ગેમ્સ
રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ યોજાવાની છે. ગુજરાતનાં સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે.
ધાનેરાના પરિવારને નડ્યો અકસ્માત, 4ના મોત
જશોલથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત
કાલે રમાયેલી શ્રીલંકા પાકિસ્તાન ની મેચમાં બાબર બાઉન્ડરી પર હતો ત્યારે કીપર રિઝવાને પૂછ્યા વગર રિવ્યૂ લીધો
એશિયા કપની સુપર-4 મેચમાં શુક્રવારે શ્રીલંકાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું
દેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન થયા 15 લોકોના મોત
દેશના અલગ-અલગ રાજ્યોમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની અનેક દુર્ઘટનાઓ
હર્ષ સંઘવીએ વિપક્ષને આપ્યો જવાબ : ડ્રગ્સ કોઈ સામેથી મૂકી નથી જતું
'ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું'
અનુરાગ કશ્યપ બનવા માંગતા હતા વૈજ્ઞાનિક અને બની ગયા ફિલ્મમેકર
અનુરાગ કશ્યપે 2009 માં પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી જેનું નામ 'અનુરાગ કશ્યપ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ' હતું.
જોવા મળશે 5 નવા ફિચર્સ WhatsAppમાં
એડમિન ડિલીટ અને મલ્ટીપલ ડિવાઈસ હાલમાં કંપની એવા ઘણા ફીચર્સ પર કામ કરી રહી છે
ગુજરાત બનશે બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટુ હબ
10 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે. પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીઅને રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અતિથિ અજય દેવગણ ઉપસ્થિત રહેશે.
10 મહિનામાં સૌથી નીચું સ્તર રહ્યું છે : ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણોમાં ઘટાડો
વ્યાજદર વધારાના કારણે ઇક્વિટી માર્કેટમાં અનિશ્ચિતત્તા જોવા મળી રહી છે
સપ્ટેમ્બર 10 ને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દુનિયભરમાં આત્મહત્યા કરતી દર 10 હજાર વ્યક્તિમાંથી 11 વ્યક્તિ ભારતની હોય છે
ભાદરવી પૂનમ નિમિત્તે , લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા મા અંબાના દર્શને
ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર મોડીરાતથી જ શામળાજી મંદિર પરિસર ભક્તોથી ઉભરાઇ આવ્યું.સાળંગપુરમાં હનુમાનજીને કરાયો રંગબેરંગી ફૂલોનો શણગાર
ગુજરાત બંધનું એલાન : વેપારીઓનું સારું સમર્થન
મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. લોકોને સ્વેચ્છાએ બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે.
લંપી વાયરસને કારણે પશુઓ માં મોતની સંખ્યામાં સતત વધારો
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ડીસામાં સૌથી વધુ લંપી વાયરસની અસર જોવા મળી રહે છે અને છેલ્લા એક અઠવાડિયાથી લંપી વાયરસને કારણે પશુઓ માં મોતની સંખ્યામાં સતત વધારો થતાં મોતનો આંક 100 ને પાર પહોંચ્યો છે જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે
પાલનપુરના શિક્ષક બન્યા પેડમેન : દીકરીઓને માસિક ધર્મ બાબતે અંધશ્રદ્ધા દૂર કરી સેનેટરી પેડનું વિતરણ કર્યું
ડીસાની ભાદરા પ્રાથમિક શાળામાં દીકરીઓને માસિક ધર્મ બાબતે અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા સેનેટરી પેડનું વિતરણ કરી પાલનપુરના એક શિક્ષક પેડમેન બની યોગ્ય સમજણ આપી હતી
થરાદ તાલુકાના આંગણવાડી કાર્યકરો પ્રાંત અધિકારી અને સી.ડી.પી.ઓ ને આવેદન આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બેનોની હડતાલ ચાલે છે. તેમના સમર્થનમાં બનાસકાંઠા ના થરાદ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પ્રાંત અધિકારી સહીત સી.ડી.પી.ઓને આવેદન આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.


