સાબરકાંઠા આંજણા ચૌધરી સમાજ દ્રારા કલેકટરને આવેદન પત્ર આપાયુ.

સાબરકાંઠા જિલ્લામાં આંજણા ચૌધરી સમાજ દ્વારા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની મોડી રાત્રે પોલીસે અટકાયત કરતા આંજણા ચૌધરી સમાજ દ્રારા કલેકટરને આવેદન પત્ર આપાયુ.

Letest News

ક્વીન એલિઝાબેથની અંતિમ ઝલક જોવા રસ્તા પર ઉમટ્યા લાખો લોકો

ક્વીન એલિઝાબેથને જોવા ઈચ્છતા લોકો પાંચ માઈલથી વધુની કતારોનો સામનો કરી રહ્યા હતા, કેટલાક લોકો રાણીને જોવા માટે 48 કલાક જેટલો સમયથી એક જગ્યાએ ઉભા હતા.

Read More

પીએમ નરેન્દ્રમોદી આજે સાંજે SCO સમિટ માટે સમરકંદ જવા રવાના થશે

પીએમ મોદી આજે મોડી સાંજે સમરકંદ જવા રવાના થશે. સમરકંદમાં વ્લાદિમીર પુતિન ઉપરાંત પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને પણ મળશે.

Read More

રક્ષા બુલિયન અને ક્લાસિક માર્બલ્સના ચાર સ્થળોએ ઇડીના દરોડા

લોકરોની તપાસ કરતા માલૂમ પડયું કે બે લોકરમાં ૯૧.૫ કિલો ગોલ્ડ બાર અને ૧૫૨ કિલો ચાંદી મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવ્યા છે.

Read More

સુરતના BRTS બસ સ્ટેન્ડમાં સિક્યોરિટી હોવા છતાં LED ટીવીની ચોરી

દરરોજ ની અનેક લોકો ની અવરજવર રહેતી હોવા છતાં ચોર ચોરી ને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.જે જગ્યા થી ચોરી થઈ છે તે જગ્યા એ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે .

Read More

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને જય શાહ પોતાના પદ પર યથાવત હવે બંને 6 વર્ષ સુધી પદાધિકારી રહી શકશે

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ ઉપર રહી શક્શે કે નહિ, તેના ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટે કુલિંગ ઑફ પિરિયડને લઈને મંગળવારે રાહત આપી છે. આ રાહત મળવાથી BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વધુ 6 વર્ષ માટે પોતાના પદ ઉપર રહી શક્શે.

Read More

નોરા ફ્તેહી દિલ્હી પોલીસ સમક્ષ હાજર

સુકેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ થી ખંડણી ઉઘરાવવાનાં કેસમાં દિલ્હી પોલીસ દ્વારા અપાયેલા સમન્સને પગલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહી આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થઈ હતી.

Read More

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટેર રોબિન ઉથપ્પાએ કરી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત

ટીમ ઈન્ડિયા જ્યારે T20 વર્લ્ડ કપની પ્રથમ એટલે કે, 2007ની સીઝન જીત્યું હતું ત્યારે ઉથપ્પા ટીમના સ્ટાર ઓપનર હતા

Read More

પાકિસ્તાન ના પૂર્વ અંપાયર અસદ રઉફનું નિધન

ICCની એલિટ પેનલના સદસ્ય રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ અંપાયર અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થયુ છે. તે 66 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર તેમના ભાઈ તાહિર રઉફે આપ્યા હતા. રઉફનું અવસાન કાર્ડિઆક એરેસ્ટના કારણે થયુ છે.

Read More

ઈડર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત પુરસ્કાર અંગેની બેઠક યોજાઈ

સરપંચો અને તલાટી કમ મંત્રીની અધ્યક્ષસ્થાનમાં એક બેઠક યોજવામાં આવી હતી

Read More

આવેદનપત્ર આપવા પહોંચેલા વિપુલ ચૌધરીના સમર્થકો અને પોલીસ વચ્ચે થયું શાબ્દિક ઘર્ષણ

પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણા અર્બુદા ભવનથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચેલ તેમના સમર્થકોએ વિપુલભાઈ સાથે વાત થયા બાદ જ પરત ફરવાની જીદ સાથે જમીન ઉપર બેસી જઈ રામધૂન બોલાવી હતી. એક સમયે પોલીસ સાથે વિપુલભાઈ ના ટેકેદારોને શાબ્દિક ઘર્ષણ થયું હતું.

Read More

અમદાવાદના વિકાસને લઇને મેયર કિરીટ પરમારનું નિવેદન

વરસાદ બંધ થતાની સાથે જ કામ ફૂલ વેગમાં ચાલુ, અમદાવાદના રોડ રસ્તાને લઇને મેયર કિરીટ પરમારનો લૂલો બચાવ

Read More

ગઇકાલે અમદાવાદમાં ઘટી હતી મોટી દુર્ઘટના

અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના મામલે બિલ્ડરને સાઈટ ક્લોઝર નોટિસ, મૃતકોના પરિવારજનોને ચૂકવાશે રૂ. 5 લાખનું વળતર

Read More

ઝટકો!આવતા મહિને આ-આ ફોનમાં થશે whatsapp બંધ.

વોટ્સએપ યુઝર્સને ઝટકો લાગ્યો છે. કંપની ટૂંક સમયમાં ઘણી ડિવાઈસ પરથી પોતાનો સપોર્ટ હટાવવાની છે.

Read More

હાલ એક વિડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે.

નાનકડી ક્યૂટ ઢીંગલીએ પુષ્પા ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ, રશ્મિકાએ કહ્યું- પ્રેમ થઈ ગયો, આને મળવું પડશે

Read More

સમગ્ર કેસમાં 200 કરોડની છેતરપિંડીનો છે પોલીસની પૂછપરછમાં આ વ્યક્તિ સાથે લડી પડી જેક્લીન.

જેક્લીન ફર્નાન્ડિસને બુધવારે ઇઓડબલ્યૂએ પૂછપરછ માટે બોલાવી હતી, ત્યાં પિંકી ઈરાની સાથે તેનો ઝઘડો થઈ ગયો.

Read More

લખીમપુર ખેરીમાં બે સગી બહેનોની દુષ્કર્મ કરીને હત્યા, કેસમાં છની ધરપકડ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સગી બહેનોની હત્યાના કેસમાં પોલીસે એન્કાઉન્ટર દરમિયાન એક આરોપી જુનૈદની ધરપકડ કરી.

Read More

બૅન્કે ભૂલથી જમા કર્યા હજારો કરોડ રૂપિયા , યુવકે કરી લાખોની કમાણી.

ગુજરાતીઓને બિઝનેસમાં કોઇ ના પહોંચી વળે. એમાંય પાછું નસીબ સાથ આપે તો-તો પછી વાત જ શું કરવું. કંઇક જ આવી ઘટના અમદાવાદમાં ઘટી છે.

Read More

KGF 2 માં વિલન ના રોલ બાદ ફરી વિલનનાં અવતારમાં દેખાશે સંજુ બાબા

સંજય દત્તની બોલિવૂડ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા રિલીઝ થઈ પણ એ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરિણામે સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા છે.

Read More

કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ કરવામાં આવી.

કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે.

Read More