કોરોના મહામારીનો અંત નથી આવ્યો!

સાપ્તાહિક મૃતકઆંકનો આંકડો જાન્યુઆરી 2021માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર 10 ટકા જેટલો જ રહ્યો

Letest News

ઈંગ્લેન્ડને હરાવીને ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાને ૧-૧થી બરોબરી મેળવી

બાબરના ૧૧૦* અને રિઝવાનના ૮૮* રન. ૨૦૦ના ટાર્ગેટને પાકિસ્તાને ૧૯.૩ ઓવરમાં વિના વિકેટે પાર પાડયો

Read More

જાણો ઇન્સ્યુલિન પ્લાન્ટના ફાયદા વિષે?

ઇન્સ્યુલિન પ્લાન્ટથી ફક્ત શુગર લેવલ જ કંટ્રોલ નથી થતું, પણ અનેક બીમારીઓ દૂર થાય, તો વધુ સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઇન્સ્યુલિન પ્લાન્ટનું બોટેનિકલ નામ 'ચામેકોસ્ટસ કસ્પિડાટસ' અથવા 'કોસ્ટેસી' છે. એને ફેરી કોસ્ટસ, સ્પાઈરક ફ્લેગ અથવા ઇન્સ્યુલિન પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. ઇન્સ્યુલિન એક ઔષધીય વનસ્પતિ છે.

Read More

ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત,નવરાત્રીમાં રાત્રે બાર વાગ્યા પછી પણ હોટેલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રીનો તહેવાર હવે ઉજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબજ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી સહિત રાજ્યમાં સાત જિલ્લાઓના 11 સ્થળો પર શેરી ગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ગરબા ખેલૈયાઓને ખુશ કર્યાં છે.

Read More

વરસાદ બાદ ખાડા પૂરવા હવે 509 કરોડ ખર્ચાશે.

રાજ્યમાં હાલ વિવિધ જિલ્લાઓમાં કુલ 5,790 કિમી લંબાઈના રસ્તાઓના આશરે 5,986 કરોડ રૂપિયાના કામો પ્રગતિમાં

Read More

દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના 6 દિવસના રિમાન્ડ નામંજૂર

સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી

Read More

‘Code Name Tiranga’ ટીઝર થયું રિલીઝ

હાલમાં જ પરિણીતી ચોપરાએ ફરી એકવાર બોલિવૂડમાં જબરદસ્ત કમબેક કર્યું છે. તેની અપકમિંગ ફિલ્મ કોડ નેમ તિરંગાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

Read More

ટાટા ગ્રૂપની 7 કંપનીઓ ટાટા સ્ટીલમાં થશે મર્જ

ટાટા ગ્રુપના બોર્ડના જણાવ્યા અનુસાર મેટલ બિઝનેસને મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટાટા મેટાલિક્સ, ટીનપ્લેટ અને ટીઆરએફનો સમાવેશ થાય છે.

Read More

પૂર્ણિયામાં અમિત શાહે કહ્યું, નીતિશ અને લાલુના પેટમાં દુખાવો શરૂ થયો છે?

નતા દળ યુનાઈટેડથી અલગ થયા બાદ શુક્રવારે પહેલીવાર બિહારની રેલીમાં ગૃહમંત્રી અમિત શાહ નીતીશ કુમાર અને લાલુ યાદવ પર સંપૂર્ણ રીતે આક્રમક થયા હતા.

Read More

33 સેકન્ડ સુધી રાષ્ટ્રપતિ જો બાઈડેન થઈ ગયા બ્લેન્ક

જો બિડેન ન્યૂયોર્કમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ભાષણ આપ્યું. આ પછી બિડેન સ્ટેજ પરથી નીચે આવવા લાગ્યા. તે આગળ વધ્યા પણ નીચે ઉતરવાનો રસ્તો ભૂલી ગયા અને સ્ટેજ પર જ જાણે ખોવાઈ ગયા

Read More

અમદાવાદમાં BRTS બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોના જીવ બચાવનાર ડ્રાઈવરને ઈનામ આપી સન્માન કરાયું

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક અઠવાડિયા પહેલા બીઆરટીએસ બસમાં લાગેલી આગમાં 25 જેટલા પેસેન્જર નો સમય સૂચકતાથી જીવ બચાવનાર બસના ડ્રાઇવર દિનેશભાઈને પ્રશંસા પત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Read More

AMC 3.50 કરોડનો ખર્ચ કરશે, નેશનલ ગેમ્સને લઈ 14 દિવસ માટે શહેરને રોશનથી શણગારાશે

રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જેમાં ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે અમદાવાદના 8 જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવશે

Read More

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રવિવારે અમદાવાદ આવશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવશે. 25મી સપ્ટેમ્બરે રવિવારે એક દિવસ બંને મુખ્યમંત્રી અમદાવાદ આવશે. સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે સંવાદ કરશે.

Read More

રાધે ઇવેન્ટ્સ અને ફોર સીઝન ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા કરાયું રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન

રાધે ઇવેન્ટ્સ અને ફોર સીઝન ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા કરાયું રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન

Read More

અંતે, સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ, એકસાથે હજારો પશુઓ છોડી મુકાયાં

અંતે, સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ, એકસાથે હજારો પશુઓ છોડી મુકાયાં

Read More

ગૌતમ અદાણીએ 1 લાખ કરોડના શૅર ગીરવે મૂક્યા

દુનિયાના બીજા અમીર ગૌતમ અદાણીએ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલી બે મોટી કંપનીઓના 1 લાખ કરોડના શેર ગીરવે મૂક્યા હોવાનો ખુલાસો બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરાયો છે.

Read More

થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં 300 ભારતીયોને બંધક બનાવાયા

મ્યાનમારમાં બંધકો પાસે ગેર કાયદેસર સાઈબર ક્રાઈમ કરાવવામાં આવે છે

Read More

મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી 1,725 કરોડનું હેરોઈન જપ્ત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી હેરોઈનનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે 22 ટનનું એક કન્ટેનર જપ્ત કર્યું છે જેમાં મોટા પ્રમાણમાં હેરોઈન ભરીને લાવવામાં આવી રહી રહ્યું હતું. જપ્ત કરાયેલ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1,725 કરોડ રૂપિયા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ જાણકારી આપી છે.

Read More

કેરળની આ દુલ્હને લગ્નના દિવસને યાદગાર બનાવવા કર્યું કઈક આવું

લગ્ન એ દરેક વ્યક્તિના જીવનની સૌથી ખાસ ક્ષણ હોય છે, લોકો આ ખાસ પ્રસંગની યાદોને સાચવવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને બીજાનાથી હટકે ફોટોશુટ કરાવે છે.

Read More

મુખ્તાર અંસારીનો 7 વર્ષની કેદની સજા, જેલરને ધમકાવવા મામલે

વર્ષ 2003માં તત્કાલીન જેલર એસ કે અવસ્થીએ આલમબાગ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી

Read More