દિલ્હી LGએ 20 કરોડની ગેરરીતિના કેસમાં જલ બોર્ડના અધિકારીઓ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપ્યા

વર્ષ 2012-2019 વચ્ચે ઘણી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ દરમિયાન કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. દિલ્હી જલ બોર્ડ બેંકના અધિકારીઓએ ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

Letest News

જાણો કયા રાજ્યમાં ડાંગરની ખેતીમાં ઘટાડો થયો અને ક્યાં વાવેતર વધ્યું

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અહેવાલ મુજબ, આ ખરીફ સિઝનમાં દેશની અંદર ડાંગરનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 23.44 લાખ હેક્ટર ઓછું છે. વિભાગના નવા સાપ્તાહિક અહેવાલ મુજબ, ગયા વર્ષે દેશની અંદર ડાંગરનો કુલ વાવેતર વિસ્તાર 425 લાખ હેક્ટર હતો.

Read More

મુંબઈમાં રીક્ષામાં 1લી ઓક્ટોબરથી 2 અને ટેક્સીમાં 3 રુપિયાનો વધારો

સીએનજીના ભાવ વધારા અનુસાર ભાડાં ના વધારાય તો બેમુદ્દતી હડતાળની ઓટો-કેબ ચાલકોની ચિમકી બાદ સરકાર ઝૂકી

Read More

સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી ટ્વિટ, ચીનમાં તખ્તાપલટની અટકળો અંગે

બેઈજિંગમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હોવાનો, PLA તમામ હાઈવે બ્લોક કરી રહ્યું હોવાનો અને દેખાવકારોની અટકાયત કરવામાં આવી રહી હોવાનો ચીની સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો

Read More

મારૂં ડેથ સર્ટિફિકેટ ખોવાયું છે, સમાચારપત્રમાં છપાઈ આવી જાહેરાત

તાજેતરમાં સમાચાર પત્રમાં છપાયેલી એક જાહેરતને ઈન્ટરનેટ ઉપર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. તમને પણ નવાઈ લાગશે કે આખરે સમાચાર પત્રમાં છપાયેલી જાહેરાતમાં લોકોનું શું રસ હોઈ શકે છે.

Read More

છેલ્લી મેચમાં હાર્યા પછી લેજેન્ડરી ટેનિસ પ્લેયર રોજર ફેડરરે કોર્ટ પર રડતાં-રડતાં કહ્યું- હું દુ:ખી નહિ

ટેનિસના ગ્રેટેસ્ટ પ્લેયરમાંથી એક એવા સ્વિસ સ્ટાર રોજર ફેડરરે શુક્રવારે ટેનિસ કોર્ટને બાય...બાય કહી દીધુ છે. તેણે અગાઉ જ જાહેરાત કરી હતી કે તે લેવર કપમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જોકે તેઓ આ મેચમાં હારી ગયા હતા. મેન્સ ડબલ્સના આ મેચમાં તેઓ પોતાના દોસ્ત રફેલ નડાલ સાથે ટેનિસ કોર્ટમાં ઉતર્યા હતા.

Read More

ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા બીજી T-20 ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં રમાયેલી સિરીઝની બીજી મેચમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 91 રનના ટાર્ગેટને 7.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો

Read More

મહેસાણા: ઢોર પકડતી એજન્સીના અભદ્ર વર્તનથી માલધારીઓમા આક્રોશ

મહેસાણા: ઢોર પકડતી એજન્સીના અભદ્ર વર્તનથી માલધારીઓમા આક્રોશ

Read More

નેપાળમાં રમાયેલ ઓલ ઈન્ટરનેશનલ સિલ્વર મેડલ મેળવ્યો

નેપાળમાં રમાયેલ ઓલ ઈન્ટરનેશનલ સિલ્વર મેડલ મેળવ્યો

Read More

બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત કિશોર ઝડપી પાડી ૨૬ જેટલા ગુન્હાઓ ઉકેલ્યા

બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત કિશોર ઝડપી પાડી ૨૬ જેટલા ગુન્હાઓ ઉકેલ્યા

Read More

કોંગ્રેસ પાર્ટીનો પરિવર્તન યાત્રાનો રથ રસ્તા વચ્ચે અટકી જતા યુવાનોને જાગૃત કરતી યાત્રામાં યુવાનોએ ગાડીને ધક્કા મારવા પડ્યા હતા

કોંગ્રેસ પાર્ટીનો પરિવર્તન યાત્રાનો રથ રસ્તા વચ્ચે અટકી જતા યુવાનોને જાગૃત કરતી યાત્રામાં યુવાનોએ ગાડીને ધક્કા મારવા પડ્યા હતા

Read More

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે મગફળી ના ભાવમાં વધારો થયો છે તો સામે ઉત્પાદન ઘટ્યુ છે ગુજરાત માં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ માં પડતા ખેડુતો માં ખુશી જોવા મળી છે

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે મગફળી ના ભાવમાં વધારો થયો છે તો સામે ઉત્પાદન ઘટ્યુ છે ગુજરાત માં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ માં પડતા ખેડુતો માં ખુશી જોવા મળી છે

Read More

બાંગ્લાદેશમાં મોંઘવારીનો માર, હસીના સરકાર દબાણમાં આવી

તેલના ઊંચા ભાવને કારણે વધતા ખર્ચને પહોંચી વળવા સરકારે ગયા મહિને ઈંધણના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો કર્યો હતો. અન્ય જરૂરીયાતની આ વધતી જતી કિંમતને કારણે જનતાએ વિરોધ શરૂ કર્યો હતો.

Read More

શેર, ક્રૂડ, સોનાની જેમ પાણીમાં પણ ટ્રેડિંગ!

નાણાકીય એસેટ્સ શેર, રૂપિયો, ક્રિપ્ટો કે બોન્ડ અને કોમોડિટીઝ જેવી કે સોનું, ક્રૂડ, ખાદ્યતેલ વગેરેમાં હાજર અને વાયદામાં એક્સચેન્જ ઉપર ટ્રેડિંગ થઈ રહ્યું છે એમ આગામી દિવસોમાં પાણી હાજર અને વાયદામાં ટ્રેડ થાય એવી શક્યતા છે.

Read More

શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે ઉદ્ધવ ઠાકરેને મંજૂરી મળી

મહારાષ્ટ્રનું રાજકાણ હાલ ખૂબ જ ચર્ચામાં છે. સરકારની ઉથલપાથલ બાદ પણ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના શિવસેનાના પરના દાવા બાદ હવે બંને નેતાઓ વચ્ચે શિવાજી પાર્કમાં યોજાતી ભવ્ય દશેરા રેલીને લઈને પણ ગજગ્રાહ વધી રહ્યો હતો અને બંને પક્ષો કોર્ટ પહોંચ્યા હતા.

Read More

નૌસેનાના જહાજો માટે 1700 કરોડના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે ભારત સરકાર

બ્રહ્મોસ મિસાઈલ ભારતના સૌથી ઘાતક હથિયારો પૈકીનુ એક છે. જેના કારણે અન્ય દેશો પણ આ મિસાઈલ ખરીદવામાં રસ બતાવી રહ્યા છે.

Read More

આજથી શરૂ થતી પર્યાવરણ પ્રધાનોની કોન્ફરન્સનું PM Modi કરશે વર્ચ્યૂઅલ ઉદ્ધાટન

આ કોન્ફરન્સમાં વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન વિસ્તાર વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આજથી શરૂ થતી બે દિવસીય કોન્ફરન્સમાં છ સત્રો હશે.

Read More

ભારતરત્ન લતા દિનાનાથ મંગેશકર આંતરરાષ્ટ્રીય સંગીત મહાવિદ્યાલયમાં 28મીથી એડમિશનની શરૃઆત

એક વર્ષની મુદ્દતના 6 કોર્સ શરુ થશે.પહેલા બેચમાં 150 વિદ્યાર્થીને પ્રવેશ

Read More

ઠંડા પવનો તથા વરસાદી વાદળોને લીધે મુંબઈમાં હિલ સ્ટેશન જેવો માહોલ.

નીચલી સપાટીએ વાદળો સ્થિર થતાં સૂર્યકિરણો અવરોધાયાં રાજ્યમાં 4 દિવસ હળવી વર્ષા ચાલુ રહેવાની આગાહી

Read More