ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી શકે છે GMDCના નવરાત્રી મહોત્સવમાં હાજરી

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન તેઓ શહેરીજનોને મેટ્રોની ભેટ આપવાના છે. PM મોદી પાંચમા નોરતાએ એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે.

Letest News

ED અને ઇન્કમટેક્સના અધિકારીની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઠગાઇ

ED અને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરતી ગેંગનો એક આરોપી ઝડપાઇ ગયો છે. જે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી પૈસા પડાવતો હતો.

Read More

નોઈડામાં 100 મીટર લાંબી દિવાલ ધરાશાયી

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Read More

ડીસામાં બાઈક ચોર સક્રિય : એક જ દિવસમાં ડીસા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપરથી ત્રણ બાઇકોની ઉઠાંતરી

ડીસામાં બાઈક ચોર સક્રિય : એક જ દિવસમાં ડીસા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપરથી ત્રણ બાઇકોની ઉઠાંતરી

Read More

વેજલપુર પોલીસે 22 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ

ઝડપાયેલા બે શખ્સો જુહાપુરા અને આસપાસમાં યુવક, યુવતીઓ છૂટક ડ્રગ્સ વેચતા હતા.વેજલપુર પોલીસે જુહાપુરા વિસ્તારમાં દરોડો પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

Read More

સેન્સેક્સ 578 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 18,000ની નજીક

શેરબજારમાં આજે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાંથી સંકેતો લેતા ઓપન માર્કેટે રોકાણકારો માટે ઘણો ફાયદો થયો હતો. સેન્સેક્સ 578 પોઈન્ટ અને નિફ્ટી 194 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.

Read More

૩૬મી નેશનલ ગેમ્સની રમતનો આજથી પ્રારંભ

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ નો માહોલ જામી રહ્યો છે. આજથી ટેબલ ટેનીસ રમતનો સુરતમાં શુભારંભ થશે.ભારતના ટોચના ખેલાડીઓ સુરતના મહેમાન બનશે.

Read More

મેક્સિકોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં સોમવારે બપોરે એક વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી છે

Read More

મહેસાણામાં અશાંતધારાના મુદ્દે 50 સોસાયટીઓનું સરકારને અલ્ટીમેટમ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

અશાંતધારાના મુદ્દે રાજકીય પક્ષોને ૫૦ સોસાયટીઓમાં પ્રવેશબંધી

Read More

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળામાં ખૂબ જ વધારો થયો છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે

Read More

બોમ્બે હાઈકોર્ટનો આદેશ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલાનુ ગેરકાયદે બાંધકામ તોડવાનો

બોમ્બે હાઈકોર્ટએ બીએમસીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મુંબઈ સ્થિત બંગલામાં કરવામાં આવેલા ગેરકાયદે નિર્માણને બે અઠવાડિયાની અંદર પાડવાનો મંગળવારે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે નિર્માણમાં ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે

Read More

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રીક્ષા ચાલકનો હુમલો

બાઈક ઉપર હોસ્પિટલ જવા નીકળેલા અલ્પેશ કથીરિયાએ આગળ વાંકી ચૂકી રીક્ષા ચલાવતા ચાલકને ઠપકો આપતા લાકડી વડે હુમલો કર્યો.

Read More

કાશ્મીરમાં 3 દાયકા બાદ થિયટરો ખુલ્યા

આજે લેફ્ટનન્ટ જનરલ મનોજ સિંહાએ ઘાટી પહેલા મલ્ટિપ્લેક્સનું ઉદ્ધાટન કર્યું છે

Read More

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલો ટી 20 મુકાબલો, પંત કે કાર્તિક બંનેમાંથી કોને મળશે ચાન્સ?

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલો ટી 20 મુકાબલો, પંત કે કાર્તિક બંનેમાંથી કોને મળશે ચાન્સ?

Read More

ફરી ગુજરાત મુલાકાત આવશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને DyCM મનીષ સિસોદિયા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20મી સપ્ટેમ્બરે એક દિવસની અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ 21મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતમાં યાત્રાનો પ્રારંભ કરાવશે.

Read More

સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતા કર્મીએ કંપનીના નામે ભળતું સોફ્ટવેર બનાવીને બજાર વેચ્યું

અમદાવાદની એક કંપની સાથે. જે કંપની સોફ્ટવેર બનાવતી હતી. તે કંપનીમાં નોકરી કરતો એક યુવક કંપનીના સોર્સ કોડ અને આઇપીની ડીટેલ મેળવીને તેના જેવું જ ભળતું સોફ્ટવેર બજારમાં સસ્તા ભાવે વેચી રહ્યો હતો

Read More

ડેટા એન્ટ્રીની લાલચ આપી પૈસા ખંખેરતી ઠગ ટોળકી ઝડપાઈ સુરતથી

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે સંચાલક સહિત 5 શખ્સોની ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે.

Read More

વૈશ્વિક નેતાઓ સહિત 2000 મહાનુભાવો હાજર રહ્યા બ્રિટનના મહારાણી એલિઝાબેથને અંતિમ વિદાય આપવા

ક્વિનના નિધનને 11 દિવસ પૂરા થઈ જશે અને આ દરમિયાન બ્રિટનના શાહી પરિવારનું અંગત દુઃખ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ ચર્ચામાં રહ્યું હતું. બાઈડન અને તેમના પત્ની જિલ બાઈડન લંડનમાં વેસ્ટમિસ્ટર હોલમાં બ્રિટિશ ધ્વજથી લપેટાયેલા કોફિનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ નારુહિતોથી લઈને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઈમેનુએલ મેક્રોં સહિત ઘણા નેતાઓને આવકાર્યા હતા.

Read More

ગાંધીનગરમાં ગ્રેડ-પે વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં વનકર્મીઓ પહોંચ્યા

સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Read More

અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે બન્યો જીવલેણ

અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે બન્યો જીવલેણ

Read More