Letest News
છોટા હાથી ટેમ્પામાં CNG ગેસનો બાટલો ફાટતાં પિતા પુત્ર નું મોત
છોટા હાથીમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો અને નજરે જોનારા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
શેરબજાર માં આજે FMCG શેરમાં ઉછાળો, મેટલ સ્ટોક પટકાયા
દિવસની નબળી શરૂઆત થયા બાદ શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે એફએમસીજી શેરમાં ઉછાળો જોવા મળ્યો તો મેટલ સ્ટોકમાં ઘટાડો થયો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. હવે આ કડીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.
આ 3 રાશિઓનો થશે ભાગ્યોદય, દેવગુરૂ બૃહસ્પતિ 12 વર્ષ બાદ થયા વક્રી
ગુરૂ 29 જુલાઈથી વક્રી થયા હતા. ગુરૂ મીન રાશિમાં નવેમ્બર સુધી રહેશે. ગુરૂની વિપરીત ચાલથી ઘણી રાશિનું ભાગ્ય ચમકી શકે છે.
સુરતમાં સ્પોર્ટ્સ કાર્નિવલમાં બાળકો કોથળા દોડ, લંગડી, રસ્સા ખેંચ રમ્યાં!
સુરતીઓ ગામઠી રમતોત્સવ, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉમટ્યાં. ફૂડ કાર્નિવલમાં મોડી રાત સુધી ભારે ભીડ જામી.
શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની પેટી સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ય દ્વારા પકડવામાં આવ્યો હતો
શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની પેટી સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ય દ્વારા પકડવામાં આવ્યો હતો
થરાદ સાંચોર હાઇવે મિયાલ નજીક પીકપ ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે
થરાદ સાંચોર હાઇવે મિયાલ નજીક પીકપ ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે
ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડમાં બે વોર્ડન સસ્પેન્ડ
ચંદીગઢ યુનિવર્સિટીએ અશ્લીલ વીડિયો મામલા પછી બેદરકારીના આરોપમાં બે વોર્ડનને સસ્પેન્ડ કરી છે. યુનિવર્સિટી પ્રશાસને પાંચ સભ્યોની એક કમિટીની રચના કરી છે. જે યુનિવર્સિટી પ્રશાસનને આખી ઘટના પર પોતાનો રિપોર્ટ સોંપશે. આ કમિટી વિદ્યાર્થી-વિધાર્થીનીઓની સમસ્યાઓને પણ સાંભળશે. આ દરમિયાન યુનિવર્સિટીએ કોઈ પણ બહારની વ્યક્તિના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે અને મીડિયાને કેમ્પસમાં પ્રવેશવાની પરવાનગી નથી.
કેરળના રીક્ષાવાળાં ને લાગી બંપર લોટરીમાં જીત્યો 25 કરોડ રૂપિયા,એક રાતમાં જ કરોડપતિ બની ગયો
કેરળનો રીક્ષાવાળો અનૂપ કરોડપતિ બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે. લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા પછી ઓટો ડ્રાઈવરની ખુશીનો પાર રહ્યો નથી.
ઓલા ૨૦૦ એન્જિનિયરોને નોકરીમાંથી કાઢી શકે છે
ઓલાએ એમ પણ કહ્યું છે કે જે એન્જિનિયરોને છોડવા માટે કહેવામાં આવ્યું છે તેમાંથી કેટલાક તેના સોફ્ટવેર વર્ટિકલમાં પણ કામ કરે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં 13 ઓનલાઈન કોર્સ માટે સપ્ટેમ્બરના અંત સુધીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 13 કોર્ષ આ વર્ષથી ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ ઓનલાઇન કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એડમિશન મળતા અભ્યાસ શરૂ કરવામાં આવશે
વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ મેદાનમાં
વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ મેદાનમાં
T-20 વર્લ્ડ કપમાં નવા લુકમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા
16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લૉન્ચ કરાઈ છે
ડીસા તાલુકાના જેનાલ ગામે લંપીગ્રસ્ત ગાયો માટે લાડુ બનાવવામાં આવ્યા
ડીસા તાલુકાના જેનાલ ગામે લંપીગ્રસ્ત ગાયો માટે લાડુ બનાવવામાં આવ્યા
મંધાના-હરમનપ્રીતની શાનદાર ઇનિંગના કારણે ટીમ ઈન્ડિયા જીતી, સિરીઝમાં 1-0ની લીડ મેળવી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના ટૂર ઉપર છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને પહેલી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતુ. પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 227/7નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 44.2 ઓવરમાં જ 3 વિકેટના નુક્સાને 232 રન કરી લીધા હતા. આ જીતમાં ઓપનર સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે લડત આરંભી
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે લડત આરંભી
ડીસા એસટી ડેપો ના કર્મચારીઓ એ પડતર માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા
ડીસા એસટી ડેપો ના કર્મચારીઓ એ પડતર માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા
ડીસામાં આડા સંબંધનો વહેમ રાખી પત્ની પર ચપ્પું લઈ ફરી વળ્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
ડીસામાં આડા સંબંધનો વહેમ રાખી પત્ની પર ચપ્પું લઈ ફરી વળ્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
ડીસાથી જોધપુર મંડોરા બાગ કાળા ગોરા ભેરુજીના મંદિરે માળી સમાજનો સંઘ નીકળ્યો
ડીસાથી જોધપુર મંડોરા બાગ કાળા ગોરા ભેરુજીના મંદિરે માળી સમાજનો સંઘ નીકળ્યો


