અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના કરૂણ મોત

  • Published By :
  • Published Date : 2022-09-14 15:42:59
  • Views : 233
  • Modified Date : 2022-09-14 15:42:59

મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના .એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના . મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની . સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.

૧ )સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​, ઉમર 20 વર્ષ

૨) જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ

૩) અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ​​​​​​

૪) મુકેશ ભરતભાઇ નાયક​​​​​​​,ઉમર 25 વર્ષ​

૫) મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર ​​​​​​​25 વર્ષ

૬) રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ

૭) પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ

Download Our B K News Today App



Related News