Letest News
વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો,મુંબઈ આઇઆઇટી કેન્ટીનના કર્મચારીએ
ચંદીગઢ યુનિવર્સિટી બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) મુંબઇમાં પણ એક વિદ્યાર્થિનીનો અશ્લીલ વિડીયો બનાવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. કેન્ટીનના કર્મચારીએ હોસ્ટિલના બાથરૂમમાં વિદ્યાર્થિનીનો અશ્લીલ વિડીયો બનાવ્યો હોવાનો આરોપ છે.
ઓસ્કરમાં ભારતની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની એન્ટ્રી
ગુજરાતી મૂળના હોલીવૂડના ફિલ્મ સર્જક અને એક્ટર પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારત તરફથી ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાશે.
વડાપ્રધાન મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે ઉદ્યોગપતિ રતન ટાટાની નિયુક્તી કરી
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે.
વિધાનસભા સત્ર દરમિયાન 15થી વધુ ધારાસભ્યો સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના ધરણાં
વિધાનસભામાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતા આ 15થી વધુ ધારાસભ્યો ધરણા ઉપર બેઠા હતા. સસ્પેન્ડ થયેલ ધારાસભ્યોએ મોક સત્ર શરુ કર્યું હતું અને શાસક-વિપક્ષના બે ગ્રુપ બનાવી રસ્તા પર જ વિધાનસભા શરુ કરી હતી.
કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાને CBIએ આપી ક્લીન ચિટ
કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાને CBI દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. નીરા રાડિયાને લીક થયેલા 800 જેટલા કોલ ટેપ્સ મામલે ક્લીન ચિટ આપવામાં આવી છે.
લગભગ 230 પાયલટ વ્હેલ મૃત મળી ,ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠેથી
ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠે લગભગ 230 પાયલોટ વ્હેલ બુધવારે ફસાયેલી મળી આવી હતી. દુખદ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવયા પ્રમાણે આ વ્હેલમાંથી માત્ર અડધી વ્હેલ જ જીવિત હોવાની શક્યતા
મુઝફ્ફરપુરની લાખની બંગડીઓ G-20 સંમેલનમાં રાષ્ટ્રાધ્યક્ષોને ભેટમાં અપાશે
મુઝફ્ફરપુરમાં લહઠીનો વાર્ષિક 50 કરોડથી પણ વધારેનો કારોબાર થાય છે
દાણચોરીનું આશરે 65 કિગ્રા સોનું DRIએ મુંબઈ, દિલ્હી, પટનામાંથી ઝડપ્યું
આ ખેપ ઉત્તર પૂર્વના દેશોમાંથી તસ્કરી દ્વારા સૌથી પહેલા મિઝોરમ પહોંચી હતી અને એક નોવેલમાંથી પ્રેરણા મેળવીને ખેપને ઠેકાણે પહોંચાડવા કુરિયર કંપનીનો ઉપયોગ કરાયો હતો
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન
10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
સવારે સમાધાન અને 3 કલાકમાં ST કર્મચારીઓ ફરી રિસાયા
એસટીના કર્મચારીઓએ યુનિયનના નિર્ણયનો અસ્વીકાર કરતાં સ્થિતિ પલટાઈ
કોડીનારમાં અંબુજા ફાટક નજીક અકસ્માત
અકસ્માતના પગલે વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવા નિયમોથી રમાશે T20 વર્લ્ડ કપ
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે માંકડિંગ આઉટ નહિ ગણાય, પરંતુ ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખ્યુ છે. ICCના ચીફ એક્ઝિક્યૂટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયાને પહેલી T20માં ૪ વિકેટે પરાજય આપ્યો
મોહાલીમાં રમાયેલી પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતુ.
માલધારી સમાજ પણ ડેરીઓમાં દૂધ ન ભરાવી ગરીબોમાં વિતરણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
માલધારી સમાજ પણ ડેરીઓમાં દૂધ ન ભરાવી ગરીબોમાં વિતરણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
ડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
ડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતના વડોદરા એરપોર્ટમાથી બહાર નિકળતા જ કેજરીવાલનું મોદી-મોદી’ સૂત્રોચ્ચારથી કેજરીવાલનું સ્વાગત
વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પહોંચેલા કેટલાક કાર્યકરોએ 'મોદી-મોદી'ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને ત્યાં ઉભેલા અન્ય કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા અને તેમણે પણ તાબડતોબ 'કેજરીવાલ-કેજરીવાલ'ના નારા લગાવવા માંડ્યા.
આજે પણ સોનું સસ્તું થયું
સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનું 303 રૂપિયાના ઘટાડા સાથે 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ગો ડિજિટ ઈન્સ્યોરન્સની IPO અરજીની પ્રક્રિયા અટકાવી SEBI એ
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેનેડાના ફેરફેક્સ ગ્રૂપ દ્વારા સમર્થિત ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ લિ.ના લોન્ચિંગની જાહેરાત કરી છે. ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) માટેની દરખાસ્ત હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
‘Doctor G’માં ફરી એકવાર આયુષ્માન ખુરાના હાસ્યનો ડોઝ આપશે
આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાની કોમેડી-ડ્રામા ફિલ્મ સાથે દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. રકુલ પ્રીત અને શેફાલી શાહ તેમની ફિલ્મ ‘Doctor G’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


