ડીસામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ અધિક મુખ્ય સચિવની ખાત્રીથી મોકૂફ, 10 દિવસમાં આ પ્રક્રિયા નહીં થાય તો ફરી આંદોલન થશે

ડીસામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ અધિક મુખ્ય સચિવની ખાત્રીથી મોકૂફ, 10 દિવસમાં આ પ્રક્રિયા નહીં થાય તો ફરી આંદોલન થશે

Letest News

કિંગ ખાનને ફળી મન્નત,VADODARA સ્ટેશન પર મોતનાં કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત

વર્ષ 2017 માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું

Read More

મારો દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગતા લોકોથી સાવધાન

સુરતમાં મારો દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી હનીટ્રેપ કરનાર ગેંગનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ.

Read More

નવરાત્રી માટે ગુજરાત પોલીસની સ્પેશિયલ હેલ્પલાઈન, જાણો નંબર

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓને ટ્વીટ કરીને અપીલ કરવામાં આવી છે.

Read More

લખનૌમાં ટ્રોલી પલટી, કુલ્લુમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકી, કુલ 11 લોકોના મોત

રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે. ઈટાંજાના કુમ્હરાવન રોડ પર ગદ્દીનપુરવા નજીક તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી

Read More

રશિયાની સ્કૂલમાં ગોળીબાર,હુમલાખોરની આત્મહત્યા

શિયાના ઇઝવેસ્કની એક સ્કૂલમાં ગોળીબાર થતા 9 લોકોના મોત નીપજ્યા છે. તેમાં બે શિક્ષક સહિત બે સિક્યોરિટી ગાર્ડ પણ સામેલ છે. આ ઉપરાંત હુમલાખોરે આત્મહત્યા કરી લીધી છે.

Read More

સાઉથ આફ્રિકાની ટીમનું ભારતમાં સ્વાગત

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમનો આગામી મોટો પડકાર સાઉથ આફ્રિકાના રૂપમાં તૈયાર છે. ઈરાદો તેને હરાવવાનો રહેશે.

Read More

મુંબઈવાસીઓ માટે BEST બસમાં માત્ર 19 રૂપિયામાં 10 વાર કરો મુસાફરી

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર એ છે કે તેમને હવે 19 રૂપિયાની ટિકિટ સાથે બેસ્ટ બસોમાં 10 વખત મુસાફરી કરવાનો મોકો મળ્યો છે. પરંતુ રાહ જુઓ, દરેક ઓફર સાથે શરત લાગુ પડે છે. આ વાતની જાણકારી મુંબઈમાં બસ સેવાને નિયંત્રિત કરતા બેસ્ટ વહીવટીતંત્ર આપી છે.

Read More

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કપાસના પાકને અસર

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં વરસાદને કારણે કપાસના (cotton) પાકને મોટા પાયે નુકસાન થયું છે. જિલ્લામાં 30 હજાર હેક્ટર વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયો છે. આ સાથે પાક પર વધી રહેલા ફૂગના રોગથી ખેડૂતો ચિંતિત છે.

Read More

લોન્ચ થઈ મારૂતિ સુઝુકી ન્યૂ ગ્રાન્ડ વિટારા

મારુતિ સુઝુકીની આ કારની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે લોન્ચિંગ પહેલા જ આ કારને 55000થી વધુ લોકોએ બુક કરી હતી.

Read More

સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીના ભાવમાં મોટું ગાબડું.

ડૉલરના જબરદસ્ત ઉછાળાની સામે સોનાના ભાવ ઘટી રહ્યા છે અને તેનું કારણ એ છે કે વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં વધારો કરી રહી છે.

Read More

તહેવારોની સિઝનમાં અને વિધાનસભા ચૂંટણી પહેલા મળી શકે છે મોટી રાહત

અમેરિકાની અર્થવ્યવસ્થા પર મંદીની છાયા છવાઈ રહી છે. ઉંચો ફુગાવાને જોતા ફેડરલ રિઝર્વની સેન્ટ્રલ બેંક લોકોની ખરીદ શક્તિ ઘટાડવા માટે લોનને સતત મોંઘી કરી રહી છે અને આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે.

Read More

ગુજરાતી ફિલ્મ Chhello Show ને ઓસ્કરમાં મોકલવાને લઈ વિવાદ

તાજેતરમાં દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ' છેલ્લો શો' (ધ લાસ્ટ શો) વિદેશી ભાષા કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે ભારતીય એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.

Read More

WhatsApp પર આવી રહ્યું છે 'Do Not Disturb' વાળુ Missed Call એલર્ટ ફિચર,જાણો કે રીતે કામ કરશે?

Wabetainfo (વૉટ્સએપના તમામ અપડેટ પર નજર રાખનારી એક પબ્લિકેશન)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ નવા Missed Call એલર્ટ ફિચરની જાણકારી મળી છે.

Read More

ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર થયું ફાયરિંગ, એકનું મોત

ઈન્દ્રોડા ગામના વ્યક્તિનું ફાયરિંગમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Read More

પાલકને બે વાર ગરમ કરીના ખાવાથી થાય છે આ નુકસાન

ચોખા અને બટાકા જેવી સામાન્ય રીતે ખાવામાં આવતી ખાદ્ય ચીજોને જો ફરીથી ગરમ કર્યા પછી ખાવામાં આવે તો તે શરીરને પોષણ આપવાને બદલે નુકસાન પહોંચાડે છે.

Read More

200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીનને આપી મોટી રાહત કોર્ટે ?

200 કરોડની છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે.

Read More

જો આપ ડાયટિંગ પર છો, તો જાણો કયા ફળો ખવાય?

ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય. જો કે આપ ડાયટિંગ કરતા હો અને ફળો અને સલાડ વધુ લેતા હો તો ક્યાં ફળોમાં વધુ શુગર છે તે જાણવું જરૂરી છે ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય.જો કે તેની દૈનિક કેલેરીના સેવનમાં ગણતરી

Read More

પ્રથમ નોરતે દક્ષિણ ગુજરાત બાદ અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી

ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Read More