પાકિસ્તાન ના પૂર્વ અંપાયર અસદ રઉફનું નિધન

  • Published By :
  • Published Date : 2022-09-15 15:00:21
  • Views : 252
  • Modified Date : 2022-09-15 15:00:21

IPLમાં પાકિસ્તાનના ખેલાડીઓ ઉપર પ્રતિબંધ લાગ્યા પછી પણ રઉફે IPLમાં અંપાયરિંગ ચાલુ રાખ્યુ હતુ. તેમના પર 2013માં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. જેના પછી તેમણે ચાલું IPL છોડીને પાકિસ્તાન પરત ફરવું પડ્યુ હતુ. તો તે વર્ષે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તેમને હટાવી દીધા હતા. તેમને ICCના ઈન્ટરનેશનલ અંપાયર પેનલમાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા

​​અસદ રઉફ સ્પોટ ફિક્સિંગના કારણે પ્રતિબંધ લાગ્યા પછી લાહોરમાં બૂટ-ચપ્પલની દુકાન ચલાવતા હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રઉફ ઉપર 2016માં ભ્રષ્ટાચારના આરોપમાં 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. રફઉનું નામ 2013ના સ્પોટ ફિક્સિંગમાં આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News