36th National Games : ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

36th National Games : ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

Letest News

Jio યુઝર્સ માટે સારા સમાચાર : દશેરાથી દિલ્હી-મુંબઈ સહિત 4 શહેરોમાં સેવા શરૂ થશે

Jio યુઝર્સ માટે સારા સમાચાર : દશેરાથી દિલ્હી-મુંબઈ સહિત 4 શહેરોમાં સેવા શરૂ થશે

Read More

'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા ચામડાના પટ્ટામાં કેમ?' સીતા બનેલી ક્રિતિ સેનનની સાડીના રંગ સામે પણ વાંધો

'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા ચામડાના પટ્ટામાં કેમ?' સીતા બનેલી ક્રિતિ સેનનની સાડીના રંગ સામે પણ વાંધો

Read More

સુરતમાં ફરી મોટી દુર્ઘટના સામે આવી બીજા માળેથી મિલની લિફ્ટ તૂટતા 9 લોકો નીચે પટકાયા એકનું મોત, 8 ઘાયલ

સુરતમાં ફરી મોટી દુર્ઘટના સામે આવી બીજા માળેથી મિલની લિફ્ટ તૂટતા 9 લોકો નીચે પટકાયા એકનું મોત, 8 ઘાયલ

Read More

ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકા સામે T20 સિરિઝ જીતી

ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકા સામે T20 સિરિઝ જીતી

Read More

જૂનાગઢના બંટીયામાં વાલીઓએ કરી શાળાને તાળાબંધી, બે વર્ષથી શાળાના ઓરડા ન બનતા બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર

જૂનાગઢ જિલ્લાના બંટીયા ગામે શાળાના જૂના ઓરડા તોડી પાડયાને બે થી ત્રણ વર્ષ વીતવા બાદ પણ નવા રુમ ન બનતા બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે.

Read More

અનંત અંબાણી સોમનાથ મંદિરે પહોંચ્યા

સોમનાથ મંદિરના આંગણે અનંત અંબાણીએ દર્શન કરી 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી.

Read More

વડોદરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે મહિલાના કરૂણ મોત

વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 મહિલાના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Read More

વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'ભેડિયા'નું ટીઝર રિલીઝ

બોલીવૂડની ક્યુટ એકટ્રેસ કૃતિ સેનન અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ ભેડિયા આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. વરુણની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ફિલ્મનો એક ટીઝર વીડિયો રિલીઝ થઇ ગયો છે.

Read More

કેજરીવાલને જમવા બોલાવનાર રીક્ષાવાળો નીકળ્યો મોદી ફેન

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તે જ રીક્ષા ચાલક આજે ભાજપનો ખેસ પહેરીને PMની સભામાં પહોંચતા રાજકારણમાં ગરમાવો.

Read More

અજય દેવગણની ફિલ્મ Drishyam 2નું ટીઝર રીલીઝ

અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ 2નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે

Read More

બાળકો ઈન્સ્ટાગ્રામ વાપરે તો ચિંતા નહીં! App પર આવી ગયું ફીચર

સોશિયલ મીડિયામાં બાળકો કેટલો સમય વિતાવશે અને કેવા પ્રકારની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શકશો. જેના માટે ઈન્સ્ટાગ્રામ પેરેન્ટલ સુપરવિજન ટુલ લઇને આવ્યું છે. જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોનુ ધ્યાન રાખી શકશે.

Read More

અધ્યક્ષ પદની ચૂંટણીમાં ખડગેની એન્ટ્રી-દિગ્વિજય સિંહ બહાર

દિગ્વિજય સિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ ગયા છે

Read More

પાકિસ્તાની ક્રિકેટરે હારીસ રઉફે ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતને આપી વોર્નિંગ

ભારત પાકિસ્તાન વચ્ચે 23 ઑક્ટોબના રોજ મેલબર્ન ગ્રાઉન્ડ પર મેચ રમાશે. આવામાં પાકિસ્તાનનાં હારીસ રઉફે ભારતને ચેતવણી આપતા કહ્યું કે મેલબર્ન તો તેમનું ગઢ છે.

Read More

તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે ચમત્કારી!

તુલસીનો છોડ પૂજનીય છે અને તેના મૂળના કેટલાક ઉપાયો તમારી કિસ્મત બદલી શકે છે. આ ઉપાયો ખૂબ પૈસા અને પ્રસિદ્ધી અપાવે છે.

Read More

RBIએ રેપો રેટ વધારીને 5.9% કર્યો,મોંઘી થશે લોન

RBIએ રેપો રેટમાં 0.50% વધારો કરવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, હવે RBIનો રેપો રેટ 5.4%થી વધીને 5.9% થઈ ગયો છે.

Read More

અમિત શાહના પ્રવાસ પહેલા કાશ્મીરમાં આજે 2 અથડામણ

અમિત શાહના પ્રવાસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બે-બે અથડામણ થઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચિત્રગામ વિસ્તારમાં અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટનમાં અથડામણ ચાલી રહી છે.

Read More

વડોદરામાં યુનાઇટેડ વેમાં ગરબા રમવા યુવતી USAથી વડોદરા આવી

બે વર્ષના કોરોનાકાળ બાદ નવરાત્રિના ગરબાની છૂટ મળતાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. નવરાત્રિનાં ચાર નોરતાં પૂરાં થયાં અને આજે પાંચમું નોરતું છે. અવનવાં સ્ટેપ અને રંગબેરંગી વેશભૂષા સાથે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરીઓમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યા છે. વરસાદની વચ્ચે પણ ગરબાનો થનગનાટ ઓછો નથી થયો.

Read More

PMએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું

Read More

ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યા લેશે મોહમ્મ્દ સિરાજ

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળ્યું છે. તે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે મેચમાં ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. ગઈકાલે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

Read More