થરાદ સાંચોર હાઇવે મિયાલ નજીક પીકપ ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 15:55:47
  • Views : 265
  • Modified Date : 2022-09-19 15:55:47

 

થરાદ સાંચોર હાઇવે ઉપર દિન-પ્રતિનદીન અકસ્માત માં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ થરાદ ના મિયાલ નજીક પીકપ ડાલું અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભેંસ ભરીને જઇ રહેલા પીકપ ડાલાને પુર ઝડપે આવી રહેલી બોલેરો ગાડીએ પાછળ ભટકાતાં બોલેરો ગાડી ના ભૂક્કા નીકળી ગયા હતા ગાડી ને મસમોટું નુકસાન થયું હતું અકસ્માતમાં બંને ગાડીમાં સવારોને ઇજાઓ થતાં સ્થાનિક લોકો દ્વારા 108 ને ફોન કરવામાં આવ્યો હતો 108 તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં 108 ના ડોક્ટર વિક્રમભાઈ ઘાયલ ને  સારવાર ચાલુ કરી હતી જેમાં  3 લોકો  ઈજાઓ થવા પામી હતી જેમાંથી  2 લોકો 108 ની મારફતે થરાદ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત ના પગલે ઘટનાસ્થળે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

Download Our B K News Today App



Related News