ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન હવે સાઉદી અરેબિયાના નવા વડાપ્રધાન બનશે

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જે ઘણા વર્ષોથી દેશના વાસ્તવિક શાસક તરીકે કામ કરી રહ્યા છે. આ પહેલા તેઓ સુલતાન સલમાનની નેજા હેઠળ, નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી તરીકે કામ કરી ચુક્યા છે.

Letest News

VI ના ગ્રાહકો માટે ચિંતાના સમાચાર

જૂન ક્વાર્ટરમાં વોડાફોનને બિઝનેસ એક્ટિવિટી સંબંધિત ચૂકવણી વધીને લગભગ 15 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં ટાવર કંપનીઓને ચૂકવણી, વિક્રેતાઓ અને અન્ય સપ્લાયરોને ચૂકવણીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં ડેટ અને ઇક્વિટી દ્વારા 20 હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે

Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે ગુજરાત

આ કાર્યક્રમમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મંત્રી નીમોષાબેન સુથાર અને ધારાસભ્ય સંભૂજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

Read More

ભારત-જાપાનના સંબંધોમાં શિન્જો આબેનું યોગદાન પ્રશંસનીય

ટોક્યોમાં જુલાઈમાં આબેની અંતિમક્રિયા કરાઈ હતી. વિવાદો વચ્ચે રૂ. ૯૭ કરોડના ખર્ચે શિન્જો આબેના સૌથી મોંઘા રાજકીય અંતિમ સંસ્કાર સંપન્ન થયા

Read More

રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો વાઇરસ મળી આવ્યો

આ રસીપ્રતિરોધક વાઇરસનો ચેપ માણસને લાગી શકે છે.સાર્બેકોવાઇરસીસનો સામનો કરવા યુનિવર્સલ રસી વિક્સાવવાની જરૂર

Read More

જલધારા વોટર પાર્કને ૪.૫ કરોડનાં ખર્ચે અદ્યતન બનાવવા પ્રપોઝલ મંગાવાઈ

કાંકરીયા ઝૂ ઉપરાંત બાલવાટીકા સહિતના સ્થળોને સુવિધા સાથે અપગ્રેડ કરવા મ્યુનિ.તંત્ર તરફથી કવાયત શરુ કરાઈ

Read More

લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા ?

યોગ્ય આહારવિહાર અને સંતુલિત જીવનશૈલી દ્વારા, ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ને બદલે ફળો, શાકભાજીઓ અને ધાન્યને આહારમાં સ્થાન આપવાથી લિવર સંબધિત બીમારીઓથી બચી શકાય છે તેમ અમેરિકાના વિખ્યાત લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડા માયરોન શ્વાર્ટઝે અમદાવાદ ખાતે જણાવ્યું છે.

Read More

અંતરિક્ષમાં સૌથી વધુ અવકાશી કચરો પેદા કરનાર દેશ છે રશિયા

અંતરિક્ષના કાટમાળને અંતરિક્ષનો કચરો પણ કહેવામાં આવે છે. જે ખરાબ થઈ ચૂકેલા સેટેલાઈટથી લઈને પેંટના ગુચ્છા સુધી સ્પેસમાં તરી રહ્યા છે. જ્યારે પણ અંતરિક્ષ કાટમાળની વાત આવે છે તો ચીનનો ઉલ્લેખ થાય છે. અમેરિકા અને ત્યાંની સ્પેસ એજન્સી નાસા આરોપ લગાવતા રહે છે કે ચીન પોતાના અંતરિક્ષ પ્રોગ્રામ દ્વારા સ્પેસ કચરાને વધારી રહ્યા છે.

Read More

બીજી લીગ મેચમાં ગુજરાતની મેન્સ કબડ્ડી ટીમનો હરિયાણા સામે પરાજય

ગુજરાત-ઉત્તર પ્રદેશ વચ્ચે આખરી અને નિર્ણાયક મેચ. ગુજરાતની મહિલા કબડ્ડી ટીમ બીજી મેચ હારી

Read More

ગ્રાન્ડ માસ્ટર નિમેને ચેસ મેચમાં ચિટીંગ કરી

કાર્લસનના આક્ષેપથી ચેસ જગતમાં ખળભળાટ. સિંકફિલ્ડ કપમાં નિમેને કાર્લસનને હરાવ્યો તે મેચ અંગે પ્રશ્નાર્થ : નિમેને આક્ષેપ નકાર્યા

Read More

અદાણી ગ્રૂપ ન્યૂ એનર્જી - ડેટા સેન્ટરમાં 100 અબજ ડોલરથી વધુ રોકાણ કરશે

2030 સુધી ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે: ગૌતમ અદાણી

Read More

દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં એડમિટ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ગઈ કાલ એટલે કે 26 સપ્ટેમ્બરની રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેને બેચેની થતી હતી અને તબિયત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે, હવે તેની તબિયત પહેલાં કરતાં સારી છે.

Read More

અયોધ્યામાં લતા મંગેશકર ચોકનું લોકાર્પણ થશે

28 સપ્ટેમ્બરના રોજ લિજેન્ડરી ગાયિકા લતા મંગેશકરની 93મી જન્મજયંતી છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે અયોધ્યામાં એક ચોકને લતા મંગેશકરનું નામ આપવા બદલ ખુશી વ્યક્ત કરી છે.

Read More

રૂ.108000ના દારૂની 216 બોટલ સાથે 2 ઈસમ ઝડપાયા અમદાવાદના બારેજામાંથી

બારેજા ખાતે આવેલ જય ગુરૂદેવ મોટર બોડી એન્ડ રિપેરીંગની ઓરડીમાંથી દારૂની પેટી નંગ-18, બોટલ નંગ-216 એમ કુલ રૂ.108000ના જથ્થા સાથે 2 ઇસમને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા હતા

Read More

અમદાવાદમાં 3 દિવસમાં વિદ્યાર્થી નેતાઓની ગુંડાગીરીના 3 કિસ્સા

કોંગ્રેસ અને ભાજપની વિદ્યાર્થી પાંખ વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે.બંને વિદ્યાર્થી સંગઠનોના દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં 3 કિસ્સા સામે આવ્યા છે. આ મામલે 9 વિદ્યાર્થી નેતાઓ પર પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે બંને વિદ્યાર્થી પાંખ પણ ભાજપ અને કોંગ્રેસની જ છે. બંને સંગઠનો પોત પોતાનો દબદબો કોલેજ અને યુનિવર્સિટીમાં રાખવા માટે પ્રયત્ન કરે છે.

Read More

અમદાવાદમાં મોદીના બે દિવસના કાર્યક્રમને પગલે શહેરના કયા કયા રૂટ બંદ રહેશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર નજીકના મેદાનમાં જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમો દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ શહેરના કેટલાક રોડ બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Read More

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનોની ઝલક જોઈએ તો કેવો દેખાય છે નજારો

અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એવી મેટ્રો ટ્રેનના ફેઝ 1ની શરૂઆત 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા કરાવવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડતા થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન થવાનું છે

Read More

વરસાદને કારણે થયેલા કાદવ કિચડમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અમદાવાદના રિવરફ્રન્ટ પર

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં મંગળવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ પડ્યો હતો

Read More

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ

T20 વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ રમશે. પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાશે. ભારત માટે આ શ્રેણી ઘણી રીતે મહત્ત્વની બની રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈન્ડિયાની ટીમ ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી નથી.

Read More

અફવાએ ભૂલાવી માનવતા: ભરૂચમાં ભીડે જે મહિલાઓને માર્યો માર તે નિર્દોષ નીકળી, પોલીસ આવી એક્શનમાં

અફવાએ ભૂલાવી માનવતા: ભરૂચમાં ભીડે જે મહિલાઓને માર્યો માર તે નિર્દોષ નીકળી, પોલીસ આવી એક્શનમાં

Read More