સેન્સેક્સ 578 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 18,000ની નજીક

  • Published By :
  • Published Date : 2022-09-20 16:22:15
  • Views : 232
  • Modified Date : 2022-09-20 16:22:45

શેરબજારમાં આજે જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. ગયા અઠવાડિયે છેલ્લા ત્રણ બ્રેક બાદ આ સપ્તાહે બજારે સોમવારે વધારા સાથે શરૂઆત કરી હતી અને મંગળવારે મજબૂત ઉછાળા સાથે રોકાણકારોને માલામલ કર્યો હતા. BSE સેન્સેક્સ આજે 578.51 પોઈન્ટ (0.98 ટકા) ઉછળીને 59719.74 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી લગભગ 194 પોઇન્ટ (1.10 ટકા) ઉછળીને 17,816.25 પર બંધ રહ્યો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 169

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 155

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 207