સામઢી મોટાવાસ ખાતે છાપરામાં અચાનક આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 05:42:33
  • Views : 653
  • Modified Date : 2019-04-11 05:42:33

સામઢી મોટાવાસ ખાતે રહેતા મુકેશભાઇ હરીભાઇ વાઘરી કે જેઓ ખેતમજૂરી કરવા માટે ગયા હતા. તે સમયે તેમના ઘરના છાપરામાં અગમ્ય કારણોસર આગ લાગતા તેમના ઘરમાં રહેલ રૂ. ૭૦૦૦ રોકડા વસ્ત્રો,ગાદલા સહિતની
ચીજવસ્તુઓ બળી જવા પામી હતી.
જેની જાણ તેઓને થતાં ખેતરમાંથી પરત ફરીને જાતાં તેમ ણે કહ્યું હતું કે આગમાં અમારી તમામ વસ્તુઓ બળી જવા પામી છે. જેથી સરકાર અમને યોગ્ય સહાય કરે તેવી માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યુ છે કે  અત્યારે અમે ઘર વગર બેઠાં છીએ.



Download Our B K News Today App



Related News