ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર અભિયાન માટેના આયોજનની મહત્વની બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 05:47:21
  • Views : 450
  • Modified Date : 2019-04-11 05:47:21

બનાસકાંઠા જિલ્લાનું કમળ જંગી બહુમતીથી વિજયી બની દિલ્હી પહોંચે એ માટે થઈ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓએ આયોજન બદ્ધ રણનીતિ ઘડી છે. જેમાં ડોર ટુ ડોર કેમ્પેઈન્ગ ગુજરાત સરકાર અને ભારત સરકારે કરેલા જનહિત અને દેશહિતના કામો લોકો સુધી લઇ જઈ વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીના બનસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબતભાઇ પટેલ તરફી થાય એ માટેના આયોજનની બેઠક પાલનપુર મુકામે મળી હતી. જેમાં બનસકાંઠા લોકસભાના સીટના ઉમેદવાર પરબતભાઇ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હરેશભાઇ ચૌધરી, જિલ્લા ભાજપના પ્રભારી દુષ્યંન્તભાઈ
પંડયા, હિતેષભાઇ ચૌધરી
ઉપસ્થિત રહી જિલ્લા યુવા મોરચાના જવાબદાર કાર્યકર્તાઓ જિલ્લા યુવા મોરચાના હોદ્દેદાર, મંડળના પ્રમુખ મહામંત્રી તેમજ તેમની ટીમ તથા જિલ્લાના કારોબારી સભ્યો આયામના સભ્યોને માર્ગદર્શિત કર્યા હતા.


Download Our B K News Today App



Related News