ડીસામાં મોડી રાત્રે અકસ્માત થતાં બે લોકો જીવતા સળગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 03:16:52
  • Views : 449
  • Modified Date : 2019-04-11 10:55:03

બનાસકાંઠા બ્રેકીંગ. ડીસા બનાસ પુલ જોડે સર્જાયો અકમાત બે ટ્રેલર સામ સામે અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત થતા બંને ટ્રેલરો મા લાગી આગ આગ લાગતા બે લોકો અંદર જીવતા સળગ્યા બે લોકોના ઘટના સ્થળે મોત, બે ગભીર રીતે ઘાયલ ઘાયલોને સારવાર અર્થે ડીસા સિવિલ મા ખસેડાયા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો મોડી રાત્રે બની ઘટના, હાલ 5 કિલો મીટર સુધી ટ્રાફિક જામ.. કુલ ત્રણ વાહનો વચ્ચે થયો અકસ્માત..

Download Our B K News Today App



Related News