ગઢ ખાતે ચૈત્રીનવરાત્રી માં સધીમાંની જાતરમાં ગુજરાત ના ખ્યાતનામ કલાકારોએ રમઝટ જમાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 04:34:23
  • Views : 852
  • Modified Date : 2019-04-11 04:46:51

ગઢ ખાતે ચૈત્રીનવરાત્રી માં સધીમાંની જાતરમાં ગુજરાત ના ખ્યાતનામ કલાકારોએ રમઝટ જમાવી.

પાલનપુર તાલુકા ના ગઢ ખાતે ચૈત્રીનવરાત્રીમાં પાંચમ ના દિવસે વોરા પરિવારના સધીમાંની જાતર રાખવામાં આવી હતી અને કલ્પેશભાઈ વોરા ના પરિવાર દ્રારા માતાજી ના જાતરમાં ગુજરાત ના પ્રસિધ્ધ લોકગાયિકા દર્શના વ્યાસ અને વિજય સુવાળા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગુજરાત ના અન્ય કલાકારો જયંતિ વાઘ,  મહેશ ભુવાજી મોડાસા,  જે. ડી. અમદાવાદ જેવા અન્ય કલાકારો ઉપસ્થિત રહી માતાજી ના માંડવામાં રમઝટ બોલાવી હતી અને સધીમાના ગુણગાન ગાયા હતા .

Download Our B K News Today App



Related News