પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા પડવાથી ખેડૂતોમાં ચિંતા ઉભી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:07:07
  • Views : 463
  • Modified Date : 2019-04-17 06:07:07

સરસ્વતી તાલુકાના કોઇટા વિસ્તારના ગામોમાં પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા પડવાથી ખેડૂતોમાં ચિંતા ઉભી થવા પામી છે. અષાઢ જેવો માહોલ ઉભો થતાં ખેડૂતોના ખેતરોમાં ૩૦ % જેટલા ઘઉંનો પાક હજુ  લીધા વગર પડયો છે તે પલડી જવા પામ્યો હતો અને પશુઓ માટે ઘઉંનું હુતલુ પણ પલડી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


Download Our B K News Today App



Related News