ઈકબાલગઢ નજીક રીંછ દ્વારા એક માણસ પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:03:13
  • Views : 536
  • Modified Date : 2019-04-17 06:03:13

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક ગતરાત્રીએ અરણીવાડા ગામના કરશનભાઈ કાંતીભાઇ ભીલ ઉ.વ.૩૦ પર રીંછ દ્વારા અચાનક હુમલો કરતા માથાના ભાગે ગભીર ઇજા થઇ હતી. જેમને તાબડતોડ ૧૦૮ ના ઇ.એમ.ટી.મેહુલ બજાજ તેમજ પાઇલોટ શાહનવાઝ મકરાણી દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અવારનવાર રીંછ દ્વારા કરાતા હુમલાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે લોકો ઘરની બહાર જતા પણ ડરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News