પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 11:06:57
  • Views : 461
  • Modified Date : 2019-05-16 11:06:57

જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. દલીપુરા વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. જો કે, આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે સાથે જ 1 નાગરીક અને 2 જવાન પણ ઘાયલ થયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

Download Our B K News Today App



Related News