નોખી વાનગી અનોખા અંદાજ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-06-24 16:37:59
- Views : 639
- Modified Date : 2019-06-24 16:37:59
મેન્ગો સાલ્સા
સામગ્રી: પોણો કપ સમારેલાં ટમેટાં (બી કાઢીને), અડધો કપ પાકી કેરીના ટુકડા, મીઠું સ્વાદ પ્રમાણે, બે ચમચા સમારેલા સફેદ કાંદા, એક ચમચી બારીક સમારેલી સેલરી, એક ચમચો સમારેલુ કેપ્સિકમ, અડધી ચમચી ઑરેગાનો, સર્વ કરવા માટે તૈયાર ટોર્ટિલા ચિપ્સ.રીત: એક મોટા બૉલમાં ટમેટાં અને કેરીના ટુકડા લઈ એને હલકા હાથે મિક્સ કરો. ત્યાર બાદ ચમચી વડે એને મેશ કરો. ત્યાર બાદ એમાં સફેદ કાંદા, સેલરી, કૅપ્સિકમ અને ઓરેગાનો મિક્સ કરીને હલાવો. ત્યાર બાદ એમાં મીઠું બરાબર મિક્સ કરો. તૈયાર કરેલા સાલ્સાને બે કલાક માટે ફ્રિજમાં ઠંડું કરવા મૂકો. ઠંડું થઈ જાય એટલે બહાર કાઢી ટોર્ટિલા ચિપ્સ સાથે સર્વ કરો.પઝમ પુલિસ્સેરીસામગ્રી: એક પાકુ કેળું, એક કપ ખમણેલું નાળિયેર, ૩ લીલા મરચા, અડધી ચમચી હળદરનો પાવડર, પા ચમચી જીરાનો પાવડર, પા ચમચી મેથીનો પાવડર, ૫૦૦ એમએલ છાશ, એક ચમચી ખાંડ, મીઠું, તેલ, લીમડાના પાન, બે ડુંગળી, એક ચમચી રાઈ.બનાવવાની રીત: પાકા કેળાને મધ્યમ કદના ટુકડા કાપો. એને વાસણમાં મૂકો. પાણી ઉમેરો અને એને બરાબર રાંધો. હવે કઢાઈમાં થોડુક તેલ ગરમ કરો. થોડીક રાઈ નાંખો. એ તતડે એટલે લીમડાના પાન અને નાની ડુંગળી ઉમેરો. થોડુંક હલાવો અને મેથીનો પાવડર ઉમેરો. ફરીથી હલાવો. લીલા મરચાં, હળદરનો પાવડર અને જીરાના પાવડર સાથે નાળિયેરની ચટણી ઉમેરો. એને બરાબર મિક્સ કરો. હવે તમે આ મિશ્રણને રાંધેલ કેળામાં ઉમેરી શકો છો. થોડુંક પાણી રેડો. બરાબર હલાવો. ખાંડ અને મીઠું ઉમેરો. સામગ્રીને બરાબર મિક્સ કરો. એ ઉકળવાનું શરૂ કરે એટલે છાશ ઉમેરો અને બરાબર હલાવો. હવે સમય છે સ્વાદિષ્ટ પઝમ પુલિસ્સેરીનો સ્વાદ માણવાનો. * ૫૦ ગ્રામ ફુદીનાના પાનને સૂકવીને એના નાના ટુકડા કરીને ચોખામાં નાંખો. એનાથી ચોખામાં જીવાત નહિ પડે અને સાથોસાથ ચોખા પકવતી વખતે સ્વાદ આવશે.* ખરાબ ટામેટાં સાથે સારા ટામેટાં ન રાખવા જોઈએ. એનાથી સારા ટામેટાં ઝડપથી સડી જાય છે. * રીંગણના કાપેલા ટુકડા કાળા ન પડી જાય એ માટે એને મીઠાવાળા પાણીમાં થોડો સમય રાખો. એ પછી એને ફ્રીઝમાં મૂકો.* ધાણા સારી રીતે સમારાય એ માટે ચપ્પુના બદલે કાતરનો ઉપયોગ કરો.* કેકને બેક કર્યા પછી પોલિથિન બેગથી ઢાંકી દો. બીજા દિવસે પોલિથિન બેગ હટાવી લો. આનાથી કેક નરમ બનશે.શાકભાજી બનાવતી વખતે પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી એમાં ક્રીમ કે મસાલા ન નાંખવા જોઈએ.
Related News
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 92
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 429
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 109
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 105
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 210
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 158
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 161
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 109
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 173
અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:57 pm
- 110
બોક્સ ઓફિસ પર 'છાવા'નું તોફાન, ફિલ્મે 23 દિવસમાં કરી રેકોર્ડ બ્રેક...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 2:49 pm
- 87
ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2025, 5:17 pm
- 93
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ...
- by B.K.NEWS DAINIK
- July 10, 2024, 5:07 pm
- 136
આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી...
- by B.K.NEWS DAINIK
- July 3, 2024, 2:03 pm
- 117
ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેક્ચર! ફેન્સ થયા ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 11:42 am
- 211
સોસિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 10:32 am
- 151
વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાન, હીરામંડી ટ્રેલર થયું...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:49 pm
- 225
સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' હીરામંડી’ના...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:03 pm
- 443
ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર...
- by B.K.NEWS DAINIK
- March 29, 2024, 1:28 pm
- 427
કંગુઆ ફિલ્મનું ટિઝર જોઈને ફ્રેન્ડ્સ થયા...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:17 pm
- 436
એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક શેર...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:00 pm
- 250
સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાના કિસ્સાએ YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા એલ્વિશ...
- by B.K.NEWS DAINIK
- March 19, 2024, 1:25 pm
- 460
‘હનુમાન’ ફિલ્મ આવતી કાલે OTT પર રીલીઝ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:12 pm
- 607
બોલિવૂડની અભિનેત્રી આલિયાએ મનાવ્યો 31મો જન્મ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:05 pm
- 146
અમિતાભ બચ્ચનની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 3:40 pm
- 510
ગુજરાતી અભિનેત્રી જાનકી અજય દેવગન સાથે બોલિવુડ ફિલ્મમાં જોવા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:02 pm
- 170
મીરા ચોપરાએ રક્ષિત કેજરીવાલ સાથે કર્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 1:28 pm
- 136
સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'ની સીઝન 3માં નાના બાળકે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 2:15 pm
- 160
શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો,...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 5:11 pm
- 127
સારા અલી ખાન ક્રાંતિકારી મહિલાના રોલમાં, “એ વતન મેરે વતન”, ટ્રેલર થયુ...
- by B.K.NEWS DAINIK
- March 4, 2024, 4:47 pm
- 144
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં...
- by B.K.NEWS DAINIK
- March 1, 2024, 3:32 pm
- 138
રામ ચરણની ‘ગેમ ચેન્જર’ ક્યારે રિલીઝ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:49 pm
- 172
બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત પહોંચી...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:44 pm
- 163
અનીસ બઝમીએ જણાવી વાત, વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2 નો ભાગ કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:12 pm
- 141
અભિનેત્રી જયાપ્રદાને શોધી રહી છે પોલીસ ! 7મી વખત વોરંટ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:06 pm
- 131
રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 12:57 pm
- 148
શમિતા શેટ્ટીએ ગુજરાતી વ્યંજનનો માણ્યો સ્વાદ, ફેસ પર છલકાઈ...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:44 pm
- 154
ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:31 pm
- 198
વાયુસેનાએ દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને આપી કાનૂની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:22 pm
- 173
ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓએ જોર...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:16 pm
- 149
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 4:11 pm
- 153
ટ્રેડિશનલ આઉટફિટમાં આલિયા ભટ્ટે લુટી લાઈમ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 3:52 pm
- 170
પ્રભાસે અયોધ્યા રામ મંદિરના અભિષેક માટે 50 કરોડ રૂપિયાનું કર્યું દાન? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:14 pm
- 131
શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:10 pm
- 155
રશ્મિકા મંદાનાએ લહેંગામાં આપ્યા કિલર પોઝ, ફેન્સ થયા...
- by B.K.NEWS DAINIK
- January 17, 2024, 8:34 am
- 153
લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે રણવીર સિંહથી થઈ ગઈ એક ભૂલ...
- by B.K.NEWS DAINIK
- January 10, 2024, 9:22 am
- 153
આલિયા સામે જ રણબીરે રશ્મિકાને કરી...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:37 am
- 137
ફાઈટરનું નવું ગીત થયું...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:09 am
- 138
રોહિત શેટ્ટીની ફિલ્મ પોલીસ ફોર્સનું ધમાકેદાર ટ્રેલર...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 6:33 pm
- 145
સલમાન ખાને આ એક્ટ્રેસને ગળે લગાવી તો રજનીકાંત થઈ ગયા હતા...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 5:57 pm
- 136



