ચંદ્રયાન-2 એ મોકલી પૃથ્વી પરની પહેલી તસવીર, અંતરિક્ષમાંથી દેખાય છે પૃથ્વીનો ભવ્ય નજારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 17:03:13
  • Views : 623
  • Modified Date : 2019-08-09 17:03:13

ભારતના ચંદ્રયાન-2એ પ્રથમવાર તસ્વીર પૃથ્વી પર મોકલી છે. આ તસ્વીર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને ટ્વીટ પર જાહેર કર્યું છે કે ઈસરો તરફથી રવિવારે ટ્વીટ કરવામાં આવેલી પ્રથમ તસ્વીરના કેપ્શનમાં લખ્યું કે, “ચંદ્રયાન 2માં VikramLander થકી ક્લિક કરવામાં આવેલી પૃથ્વીની સુંદર તસ્વીરનો પહેલો સેટ 3 ઓગષ્ટ, 2019 17:28 UT પર ચંદ્રયાન 2LI4 કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવેલી પૃથ્વીની તસ્વીરબીજી તસ્વીરના કેપ્શનમાં ઈસરોએ લખ્યું છે કે, “3 ઓગષ્ટ 2019 17:29 UT પર ચંદ્રયાન 2 LI4 કેમેરાએ કંઈક આવુ દ્રશ્ય જોયુંજણાવી દઈએ કે ચંદ્રની તરફ રવાના થયેલો ઈસરોનો મૂન મિશન ચંદ્રયાન-2 સતત પોતાના સ્થાન તરફ વધી રહ્યો છે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 22 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન કેન્દ્રથી કરવામાં આવ્યું હતુ.ચંદ્રયાન-2, 6 ઓગષ્ટ સુધી પૃથ્વીનો ચક્કર લગાવવા લાગશે. તે બાદ તે 14 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધી ચંદ્રની તરફ જવાનો સફર ચાલુ કરશે અને 20 ઓગષ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચીને તેનો ચક્કર લગાવવાનું શરૂ કરી દેશે. ચંદ્રયાન-2, 31 ઓગષ્ટ સુધી ચંદ્રનો ચક્કર લગાવશે.1 સપ્ટેમ્બરે લેન્ડર ઓર્બિટથી અલગ થઈ જશે અને ચંદ્રની દક્ષિણ ધ્રુવ તરફ માટે નીકળી જશે. 6 સપ્ટેમ્બરે લેન્ડર ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર અલગ-અલગ પ્રયોગો કરશે

Download Our B K News Today App



Related News