લંપી વાયરશથી પીડાતી ગાયો માટે સીકોતર ગ્રુપ રાણપુર આવ્યું ગાયોને વ્હારે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 11:17:16
  • Views : 225
  • Modified Date : 2022-09-05 11:17:16

ગુજરાતમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે..લંપી વાયરસના કારણે હજારો ગાયોનો મોત થયા છે ત્યારે ગૌશાળા ઉપરાંત ગૌ સેવકો ગાયોને બચાવવા માટે કામે લાગ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ લંપી વાયરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ડીસા તાલુકાના ઉગમણા વાસ રાણપુરના સિકોતર ગ્રુપ દ્વારા સતત આઠ દિવસથી દરરોજ સો-સો કિલો આયુર્વેદિક લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવી રહ્યા છે અને સિકોતર ગ્રુપ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે.

Download Our B K News Today App



Related News