T20 વર્લ્ડ કપ માટેની ઈન્ડિયા ની ટીમ જાહેર

  • Published By :
  • Published Date : 2022-09-13 14:50:05
  • Views : 255
  • Modified Date : 2022-09-13 14:50:05

વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટેની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. T20 વર્લ્ડ કપનો આરંભ 16 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવા ઊતરશે

ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

Download Our B K News Today App



Related News