સ્મૃતિ મંધાનાએ દેશ માટે લાખો રૂપિયા કુર્બાન કર્યા

  • Published By :
  • Published Date : 2022-09-13 16:05:49
  • Views : 222
  • Modified Date : 2022-09-13 16:05:49

ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના લાંબા સમયથી ભારત માટે રમવા ઈચ્છતી હતી. દેશ માટે ખિતાબ જીતવા માગતી હતી. હવે સ્મૃતિ મંધાનાએ લાખો રુપિયાનું બલિદાન કરવાનો નિર્ણય લઈ રહી છે. મંધાના મહિલા બિગ બૈશ લીગમાંથી દુર થવાનું વિચાર કરી રહી છે. જેનાથી તે ભારતીય ટીમ માટે રમવા માટે ફિટ રહી શકો. બીજી ટી20 મેચ પહેલા મંધાનાએ કહ્યું કે, તે આ માનસિક થી વધુ શારિરીક વિશે વિચારી રહી છે. તે બિગ બૈશ લીગમાંથી દુર થવાનું વિચારી રહી છે. કારણ કે, તે ભારત માટે રમવાની કોઈ પણ તક તે છોડવા માંગતી નથી. તેમણે કહ્યું કે, તે સારી ફિટનેસ સાથે દેશ માટે રમવા માંગે છે. હાલમાં તે ઈજાગ્રસ્ત નથી, તે દેશ માટે પોતાની 100 ટકા રમત આપવા માંગે છે

Download Our B K News Today App



Related News