અભિનેતા અરમાન કોહલીને 1 વર્ષ બાદ ડ્રગ્સ કેસમાં જામીન મંજૂર

  • Published By :
  • Published Date : 2022-09-21 16:56:27
  • Views : 249
  • Modified Date : 2022-09-21 16:56:27

ઓગસ્ટ ૨૦૨૧ના રોજ અરમાનના ઘરે એનસીબીએ રેડ પાડી હતી. તેના ઘરમાંતી કેફી દ્રવ્ય મળ્યું હતું આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ડ્રગ્સ કનેક્શનની તપાસ કરચતી એનસીબીએ અરમાનની ધરપકડ કરવા પૂર્વે એક પેડલરને તાબામા ંલીધો હતો. પેડલરની તપાસમાં બાદ એનસીપીએ અમરમાનના ઘરે રેડ પાડી હતી. ડિસેમ્બર ૨૦૨૧મા કોર્ટે જામીન અરજી ફગાવી હતી આથી હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. અરમાને દલીલ કરી હતી કે તેની પાસેથી નજીવી માત્રામાં કેફી દ્રવ્ય મળ્યું છે આથી તેને જામીન અપાવા જોઈએ. તપાસ અજેન્સીઅ ેજામીનનો વિરોધ કરીને દલીલ કરી હતી કે અરમાન ડ્રગ માફિયા સાથે સીધા સંબંધ ધરાવે છે જેમની પાસેથી કમર્શિયલ માત્રામા ંડ્રગ્સ મળ્યું છે. ડ્રગના ફાઈનાન્સિંગ અને ટ્રાફિકિંગના નક્કર પુરાવા હોવાનું તેમ જ વિદેશી કનેક્શન પણ હોવાનું જણાવ્યુંહતું.

Download Our B K News Today App



Related News