શાહીદની 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 16:22:18
  • Views : 540
  • Modified Date : 2019-05-13 16:22:18

શાહીદ કપૂરની મચઅવેટેડ ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર આજે આઉટ થઇ ગયો છે. ફિલ્મના ટ્રેલર પહેલાં જ ટીઝરમાં શાહીદનો લુક વાયરલ થઇ ગયો છે. ટ્રેલરને જોઇને લાગે છે કે 'કબીર સિંહ' એક રોમેન્ટિક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ શાહીદ કપૂરને જોઇને તેમની ફિલ્મ 'આર રાજકુમાર' ફેન્સને જરૂર યાદ આવી જશે. શાહીદના ફેન્સને તેમને એકવાર ફરીથી એક્શન રોલ પ્લે કરતાં જોવા ખૂબ રોમાંચાક હશે. શાહીદને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના ટ્રેલરને શેર કર્યો છે. તો બીજી તરફ ફિલ્મની લીડ એક્ટ્રેસ કિયારા આડવાનીને પણ ફિલ્મના ટ્રેલરને પોતાની ટ્વિટર પોસ્ટ પર શેર કર્યો છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139