દીપિકા પદુકોણે રિશી કપૂરના સ્વાસ્થ્યની પૃચ્છા કરવા ન્યૂયોર્કમાં તેની મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 10:27:38
  • Views : 537
  • Modified Date : 2019-05-14 10:27:38

ન્યૂ યોર્કમાં આયોજિત મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી પછી દીપિકા પદુકોણે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને રિશિ કપૂરને મળવા ગઇ હતી. દીપિકાના ત્યાં પહોંચતા જ રિશી અને નીતુ ખુશ થઇ ગયા હતા. જેની પોતાની સાથેની તસવીર નીતુએ સોશિયલ મીડિયા પર શેયર પણ કરી હતી. નીતુ અને રણબીરની બહેન રિદ્ધિમાએ  દીપિકાને એક હીરા જડિત  બ્રેસલેટ ભેટ આપ્યું હતું. જેની તસવીર દીપિકાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર મુકી હતી. સાથે કેપ્શન લખ્યુ  હતુ  કે, '' દુઆઓ  અને પ્રેમ''. નીતુએ સોશિયલમ મીડિયા પર દીપિકા સાથે સમય પસાર કર્યાની તસવીરો મુકી હતી. આ તસવીરોમાં દીપિકા, રિશી અને નીતુ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139